જેના થકી અભિનંદન વર્ધમાને પાકિસ્તાનનું F-16 ક્રેશ કર્યું હતું તે મિગ-21 એરક્રાફ્ટ વાયુસેના દ્રારા 30 સપ્ટેમ્બરના રોજ નિવૃત્ત કરાશે
મિગ 21 એરક્રાફ્ટ વાયુસેનામાંથી વિદાય લેશે 30 સ્પેટમ્બરના રોજ આ એરક્રાફ્ટને નિવૃત્ત કરાશે દિલ્હીઃ- 27 ફેબ્રુઆરી 2019નો દિવસ આજે પણ સૌ કોઈની આંખો સામે તરી આવે છે,આ દિવસના રોજ પાકિસ્તાની F-16 એરક્રાફ્ટે ભારતીય સીમામાં ઘૂસવાનો પ્રયાસ કરતા ભારતીય લડાકુ વિમાનોએ તેનો પીછો કર્યો તે સમયે વિંગ કમાન્ડર તરીકે તૈનાત અભિનંદન વર્ધમાને પોતાની સુજબૂજ અને હિમ્મતથી […]