તમે ક્યારેય વિચાર્યું છે? હાઈવે પર અને ગામડાઓમાં નેશનલ વે પર કિલો મીટરના સ્તંભનો રંગ શા માટે જૂદો-જૂદો હોય છે,જાણો
રસ્તા પર જોવા મળતા માઈલ સ્ટોનનો રંગ શા માટે હોય છે અલગ અલગ આ અલગ રંગો વિસ્તાર દર્શાવે છે ગામડાઓ – હાઈવે પર માઈલ સ્ટોનનો કલર જૂદો હોય છે જ્યારે પાણે ઘરથી બહાર ગામ જવા નિકળીએ છીે ત્યારે રસ્તાના અંતર જોવા માટે રસ્તાની સાઈડમાં લગાવેલા પીળા, કાળઆ કે લીલા રંગના પત્થર પર એક વખત તો […]