પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે અદાણી સોલારે સીમાચિહ્નરૂપ કાર્ય કર્યું!, 3,669 ઘરોમાં એક વર્ષ સુધી વપરાતી ઉર્જાની બચત થશે
પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે અદાણી ગ્રુપ હંમેશા અગ્રેસર રહ્યું છે. ગુજરાતના હજીરામાં અદાણી સોલારે ટકાઉ ભવિષ્યની દિશામાં સીમાચિહ્નરૂપ કાર્ય કર્યું છે. તાજેતરમાં ગ્રુપની આંતરીક કંપની વિલ્મરમાં સૌરઉર્જા સંચાલિત પ્લાન્ટ લગાવી કાર્બન ફૂટપ્રીન્ટ ઘટાડવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો છે. સૌપ્રથમવાર એડવાન્સ રોબોટિક્સ ક્લીનીંગ સીસ્ટમથી સુસજ્જ સોલાર પાવર પ્લાન્ટ કંપનીના રૂફટોપ પર લગાવવામાં આવ્યા છે. નવા પ્લાન્ટથી પર્યાવરણના […]