દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાનમાં આતંકવાદીઓએ 23 મુસાફરોને ગોળીઓથી વિંધ્યા
આતંકવાદીઓએ માર્ગને બ્લોક કર્યો હતો તેમજ વાહનો અટકાવ્યાં હતા બસોમાંથી મુસાફરોને ઉતાર્યાં બાદ ઓળખપત્રો ચેક કર્યાં હતા ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાન પ્રાંતમાં કેટલાક કલાકો સુધી હાઇવે બ્લોક કર્યા બાદ આતંકવાદીઓએ 23 પ્રવાસીઓને ગોળી મારીને હત્યા કરી હતી. આસિસ્ટન્ટ કમિશનર મુસાખેલ નજીબ કકરે જણાવ્યું હતું કે, સશસ્ત્ર માણસોએ મુસાખેલના રારાશમ જિલ્લામાં આંતર-પ્રાંતીય ધોરીમાર્ગને બ્લોક કરી દીધો […]