1. Home
  2. Tag "milk"

સવારે નાસ્તામાં દૂધને આ વસ્તુઓથી બનાવો અનર્જી યુક્ત, દિવસ દરમિયાન રહશે અનર્જી

  ઘણા લોકો એટાલા પાતળા હોય છે કે જેના કારણે તેઓ એનર્જીથી દૂર રહેતા હોય છે, થોડુ કામ કરીને જાણી થાકી જાય છે આવી સ્થિતિમાં આવા લોકોએ પોતાના ખોરાક પર ખાસ ધ્યાન આપવાની જરુર છે. આ માટે જો તમે દૂધમાં  કેલીક વસ્તુઓ મિક્સ કરીને પીશો તો ચોક્કસ તમારું વજન વધશે. વજન વધારવા માટે કેટલીક ખાદ્ય […]

પાચનથી લઈને બાળકના હાડકાંને મજબૂત કરશે દૂધ અને મધનું મિશ્રણ

મધ અને દૂધનું મિશ્રણ બાળકના સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. દરરોજ તેનું સેવન કરવાથી બાળકો ઘણી ગંભીર બીમારીઓથી બચી શકે છે. તેમાં નેચરલ સુગર, વિટામિન સી, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયોડિન, ઝિંક જેવા પોષક તત્વો હોય છે, જે બાળકોના હાડકાંને મજબૂત બનાવવામાં અને તેમની પાચનશક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તો ચાલો અમે તમને જણાવીએ […]

શાકભાજીની સાથે દાળ,ચોખા અને દૂધ પણ મોંઘુ,એક વર્ષમાં આટલો વધારો

દિલ્હી: તાજેતરના મહિનાઓમાં રસોડાનું બજેટ સંપૂર્ણપણે બગડ્યું છે. સરકારી આંકડા મુજબ, દાળ, ચોખા અને લોટ એક વર્ષમાં 30% સુધી મોંધા થયા છે. આ દરમિયાન દેશના કેટલાક ભાગોમાં ટામેટાંનો ભાવ 250 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયો છે. જો કે બટાકાના ભાવમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ આવતા મહિનાથી ડુંગળીના ભાવમાં વધારો શરૂ થઈ શકે છે. […]

બકરીનું દૂધ છે અનેક ગુણોથી ભરપુર, જાણો તેને પીવાથી સ્વાસ્થ્યને થતા અનેક ફાયદાઓ

સામાન્ય રીતે આપણે સૌ કોી ભેંસના દૂધથી વિશેષ ગાયના દૂઘને મહત્વ આપીએ છીએ  જો કે ડોક્ટર્સ પણ વૃદ્ધોથી લઈને બાળકોને ગાયનું દૂધ પીવડાવવાનું કહે છે પણ ઘણા ઓછા લોકો જાણતા હશે કે ગાય ભેંસ કરતા પણ બકરીનું દૂધ દરેક લોકો માટે ખૂબ જ હેલ્ઘી ગણાય છએ,બકરીના દૂધમાં એવા પોષક તત્વો રહેલા છે જે જૂનામાં જૂની […]

ફાટેલા દૂધમાંથી બનાવો શ્રેષ્ઠ સીરમ,ચહેરો ચમકશે,મોંઘા પ્રોડક્ટ્સની નહીં પડે જરૂર

વરસાદની મોસમ ત્વચાને ખૂબ જ સંવેદનશીલ બનાવે છે. આ ઋતુમાં ક્યારેક ખૂબ ગરમી પડે છે તો ક્યારેક વરસાદને કારણે ઠંડક વધી જાય છે. ક્યારેક તેને પરસેવો થાય છે તો ક્યારેક ઠંડીને કારણે રુંવાટા ઉભા થઇ જાય છે. આવી સ્થિતિમાં ત્વચા માટે તણાવમાં આવવું અનિવાર્ય છે. પરંતુ સમયાંતરે બ્યુટી પાર્લરમાં જવું પણ સરળ છે. આવા સમયે […]

કર્ણાટકના લોકોને પડી શકે છે મોંઘવારીનો માર! દૂધના ભાવમાં આટલા રૂપિયા સુધીનો થઈ શકે છે વધારો

કર્ણાટકના લોકોને મોંઘવારીનો માર! દૂધના ભાવમાં થઇ શકે છે વધારો  મિલ્ક ફેડરેશનના અધિકારીઓએ આપી માહિતી  બેંગલુરુ:દિવસે  ને દિવસે મોંધવારી વધતી જાય છે.જેની અસર લોકો પર પડી રહી છે.વધતી જતી મોંધવારીથી લોકોનું બજેટ ખોરવાઈ રહ્યું છે.આ પહેલા તેલ,શાકભાજી સહીતની વસ્તુના ભાવ વધ્યા ત્યાં હવે કર્ણાટકના લોકો પર હજુ મોંધવારીનો માર પડી શકે છે.કર્ણાટકમાં દૂધના ભાવમાં વધારો […]

ભારતમાં છેલ્લા નવ વર્ષમાં દૂધ અને ડેરી ઉત્પાદનોના ઉત્પાદન અને વપરાશમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી

ભારત: વિશ્વમાં દૂધનો સૌથી મોટો ઉત્પાદક 2013-14થી દૂધ ઉત્પાદનમાં 61 ટકાનો વધારો ભારતનું દૂધ ઉત્પાદન 2021-22માં 221.1 મિલિયન ટન  2013-14માં 137.7 મિલિયન ટન હતું  દિલ્હી : ડેરી સેક્ટર ભારત માટે વિવિધ હિસાબોમાં ઘણું મહત્વ ધરાવે છે. એક ઉદ્યોગ તરીકે, તે 80 મિલિયનથી વધુ લોકોને રોજગારી આપે છે, જેમાં મોટાભાગના નાના અને સીમાંત ખેડૂતો તેમજ જમીન […]

ઘરે નવી ટેકનોલોજીથી ગણતરીની સેકન્ડમાં જ દૂધમાં થતી ભેળસેળ શોધી શકાશે

નવી દિલ્હીઃ દેશમાં દૂધમાં ભેળસેળને અટકાવવો મુશ્કેલ છે જો કે, ભારતીય શોધકર્તાઓએ નવી ટેકનોલોજી વિકસાવી છે જે ગણતરીની સેકન્ડમાં મિનિટોમાં જ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેશે. 3ડી પેપરના ઉપયોગથી એક પોર્ટેબલ ઉપકરણ બનાવવામાં આવ્યું છે જે માત્ર 30 સેકેન્ડમાં જ દૂધમાં ભેળસેળને શોધી કાઢશે. ઘરે બેઠા-બેઠા આ ટેકનોલોજીના મારફતે દૂધમાં ભેળસેળ જાણી શકાશે. […]

ગુજરાતમાં દૂધની ડિમાન્ડ એન્ડ સપ્લાયને ધ્યાને રાખીને દૂધ સંઘો એક્શન પ્લાન બનાવે : જગદીશ વિશ્વકર્મા

ગાંધીનગર: ગુજરાતમાં દૂધની ડિમાન્ડ એન્ડ સપ્લાયને ધ્યાને રાખીને દૂધ સંઘો આગામી ૨૫ વર્ષનો પોતાનો એક્શન પ્લાન બનાવે તે સમયની માંગ છે. ગુજરાતના દૂધ સંઘોને પડતી વિવિધ મુશ્કેલીઓના હકારાત્મક ઉકેલ તેમજ ડેરી વિકાસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે, તેમ આજે ગાંધીનગર ખાતે વિવિધ જિલ્લાના દૂધ સંઘોના ચેરમેન અને M.D. સાથે યોજાયેલી બેઠકમાં […]

અનેક બીમારીને માત આપે છે ગોળ વાળું દૂધ, સવારના નાસ્તામાં દૂધમાં ખાંડ નહી પણ ગોળનો કરો ઉપયોગ

ગોળ વાળું દૂધ ઘણી રીતે ફાયદા કારક ખઆંડની જગ્યાએ ગોળનો કરો ઉપયોગ ઘણા લોકોને સવારે દૂધ પીવાની આદત હોય છએ નાસ્તામાં દૂધ પીવું સારી બાબત છે દૂધમાં સારા ગુણો હોય છએ જો કે ખાંડની જગ્યાએ તમારે ગોળ નાખીને દૂધ પીવું જોઈએ ખાંડ નુકશાન કરે છે જ્યારે ગોળ અનેક ફાયદા કરે છે,ખાસ કરીને દૂધને ગરમ કરીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code