1. Home
  2. Tag "milk"

સુરતઃ ઢોર નિયંત્રણ કાયદા મુદ્દે પશુપાલકોએ 300 લીટર દૂધ તાપીમાં વહાવીને નોંધાવ્યો વિરોધ

અમદાવાદઃ ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચવાની માંગણી સાથે માલધારી સમાજ દ્વારા માંગણી કરવામાં આવી રહી છે. દરમિયાન સમગ્ર મામલે આંદોલન કરી રહેલા પશુપાલકોએ આજે દૂધનું વેચાણ નહીં કરવાનો નિર્ણય લીધો હતો. જેથી, માલધારી સમાજે આજે દુધ સપ્લાય નહીં કરીને નારાજગી વ્યક્ત કરી હતી. દરમિયાન સુરતમાં માલધારી સમાજના દેખાવકારોએ તાપી નદીમાં દૂધ વહાવીને અનોખો વિરોધ કર્યો […]

દૂધમાં માત્ર આ 2 વસ્તુઓ મિક્સ કરીને પીવો,થશે ઘણા સ્વાસ્થ્ય લાભ

દરેક વ્યક્તિ જાણે છે કે સ્વસ્થ શરીર માટે દૂધ કેટલું મહત્વનું છે.દૂધમાં જોવા મળતું કેલ્શિયમ હાડકાંને મજબૂત રાખવામાં મદદ કરે છે. પરંતુ જો તમને ખાલી દૂધ પીવું પસંદ ન હોય તો તમે તેમાં વરિયાળી અથવા સાકાર ઉમેરીને પણ પી શકો છો.વરિયાળી અને સાકર બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.વરિયાળીમાં વિટામિન-સી, વિટામિન-ઇ, કેલ્શિયમ, ઝિંક, પોટેશિયમ, […]

જનતા ઉપર મોંઘવારીનો વધુ એક મારઃ દૂધના ભાવમાં લીટરે રૂ. 2નો વધારો

નવી દિલ્હીઃ દેશમાં જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે મોંઘવારીમાં પીસાતી જનતાની મુશ્કેલીમાં વધુ એક વધારો થયો છે. હવે સૌથી મોટી દૂધ સપ્લાય કરતી કંપનીઓમાંની એક અમૂલે દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF), જે અમૂલ દૂધનું વેચાણ કરે છે, તેણે અમૂલ દૂધના ભાવમાં 4 […]

જે લોકોને રાત્રે દૂધ પીવાની આદત હોય તેમણે આ બબાતોનું રાખવું જોઈએ ધ્યાન

ઘરના વડિલોને કહેતા સાંભળ્યા હશે કે ડુંગળી ખાય છે તો દૂધ ન પીતો, અથવા તો નોનવેજ ખાધુ છે તો હવે દૂઘ ન લેતા..જો કે આ દરેક બાબત આર્યુવેદ સાથે જોડાયેલી છે, ઘણી ખાદ્ય વસ્તુઓ વી છે કે જેને દૂધ સાથે લઈને તો આરોગ્યને નુકશાન થવાની સંભાવનાઓ છે. દૂધમાં માત્ર પ્રોટીન જ નહીં, પણ વિટામિન એ, […]

બ્લડપ્રેશર ધરાવતા લોકોએ દૂધની સાથે આ પાંચ વસ્તુઓનું સેવન કરવું જોઈએ,આ છે તેના ફાયદા

સમય બદલાય ગયો અને હવે એવો સમય છે કે મોટાભાગના લોકોને ડાયાબિટીસ, બ્લડપ્રેશર કે કોઈને કોઈ બીમારી તો હોય છે જ. આવામાં કેટલાક લોકો કે જેમને બ્લડપ્રેશરની બીમારી છે તે લોકો જો દૂધની સાથે કેટલીક વસ્તુઓનું સેવન કરે તો તેમના શરીર તથા સ્વાસ્થ્ય માટે તે ચમત્કારીક સાબિત થઈ શકે છે. એલચીનું દૂધ પીવાથી કેન્સર જેવી […]

ઉનાળામાં દૂધમાં ગુલકન્દ મિક્સ કરીને પીવાથી થાય છે ઘણા ફાયદા-પેટને મળે છે ઠંડક

ગુલકન્દ અને દુઘથી ગરમીમાં રાહત મળે છે ગુલકન્દની તાસિર ઠંડી હોય છે એસિડીટીમાં તે રાહત આપે છે હાલ ગરમીની સિઝન શરુ થઈ ચૂકી છે આવી સ્થિતિમાં ગરમ ખોરાક ખાવાથી પેટમાં ગડબડ થવાની શક્યતાઓ વધે છે જેથી ખાસ આપણે આપણા ખોરાક પર પુરતુ ધ્યાન આપવું જોઈએ, બને ત્યા સુધી ઠંડી વસ્તુઓ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ આજે […]

ઈદ પર બનાવો દૂધનું શરબત,અહીં જાણો બનાવવાની સરળ રીત

ઈદ પર બનાવો દૂધનું શરબત જાણો તેને બનાવવાની સરળ રીત આ દૂધ શરબત ખૂબ જ પસંદ આવશે દૂધ પીવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે.દૂધમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે.આ બંને પોષક તત્વો હાડકાને મજબુત બનાવે છે.આ સાથે સ્વાસ્થ્ય સંબધિત અનેક સમસ્યાઓને દુર પણ કરે છે.જોકે,દૂધનું શરબત પણ બનાવી શકાય છે.દૂધનું શરબત ઘણા ખાસ પ્રસંગોમાં બનાવવામાં […]

રે મોંઘવારી… પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા તેલ, દાળ સહિત જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં વધારો

અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. તેના લીધે જીવન જરૂરિયાતની ચિજ-વસ્તુઓના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. દાળ-કઠોળના ભાવમાં એક મહિનામાં 16 ટકાનો જંગી વધારો નોંધાયો છે. દાળની માગની સામે ઉત્પાદન ઘટતા ભાવ વધારો લોકોને નડી રહ્યો છે. 15 રૂપિયાના વધારા સાથે અડદની દાળના એક કિલોના 125 રૂપિયા થઈ ગયા છે. […]

કિચન ટિપ્સઃ- ગરમીમાં રાહત અને એનર્જી આપે છે આ ઠંડુ -ઠંડુ ફ્રૂટ સલાડ, આ રીતે હવે ઘરે જ બનાવો

સાહીન મુલતાની. સામગ્રી ૧ લીટર – દૂધ ૪ ચમચી – કસ્ટર પાવડર ૧ કપ – ખાંડ ૧ નંગ – સફરજન ૨ નંગ – કેળા ૪ નંગ – ચીકુ ૪ ચમચી – દાડમના દાણા 4 ચમચી – કાજુ કતરેલા 4 ચમચી – બદામ કતરેલી ૪ ચમચી – ક્રિશ્મીસ ૧ કપ – મલાઈ સૌ પ્રથમ એક તપેલીમાં […]

ગરીબ માણસ જશે તો ક્યાં જશે! અમૂલનું દૂધ તો મોંઘુ થયું,હવે છાશ અને દહીંના ભાવમાં પણ વધારો

દૂધ બાદ દહીં અને છાશના ભાવમાં વધારો લોકોને હવે દૂધ, દહીં અને છાશ પણ પડશે મોંઘી દહીંના ભાવમાં 2 રૂપિયાનો વધારો અમદાવાદ: દેશમાં અત્યારે મોટા ભાગની જીવનજરૂરીયાત વસ્તુઓનો ભાવ વધી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલનો ભાવ કે જે 95 રૂપિયા જેટલો છે તે પણ લોકોને મોંઘો તો પડી રહ્યો છે પણ હવે તેવામાં અમૂલ દ્વારા પણ દૂધ-દહીં અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code