1. Home
  2. Tag "milk"

જાણો દૂધ પીવાથી  થતા ફાયદા-નુકશાન સાથે જોડાયેલી કેટલીક હકીકતો તો કેટલીક માન્યતાઓ

દૂધ પીવા વિશે ઘણી સાચી ખોટી માન્યતાઓ છે જો કે દૂધ આરોગ્ય માટે સારુ છે દૂધને યોગ્ય સમયે અને યોગ્ય પ્રમાણમાં પીવું હિતાવહ છે   શરીરને સ્વસ્થ રાખવા માટે તમામ લોકોને  ડોક્ટર્સ કે વડીલો પૌષ્ટિક અને સ્વસ્થ આહારનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. દૂધ પીવું હંમેશા તંદુરસ્ત આહારની આદત સાથે સંકળાયેલું છે. બાળપણથી જ […]

દરેક મહિલાએ ડાયટમાં સામેલ કરવા જોઈએ આ સુપરફૂડ્સને,ફિટ અને હેલ્ધી રહેવા માટે જરૂરી

મહિલાઓએ આ સુપરફૂડ્સનું કરવું જોઈએ સેવન હેલ્ધી અને ફિટ રહેવા માટે તે જરૂરી આપણે જે ખોરાક ખાઈએ છીએ તેની અસર આપણા શરીર પર થાય છે.સારો ખોરાક જ આપણને સ્વસ્થ અને ફિટ બનાવે છે.આજના સમયમાં મહિલાઓ ખૂબ જ વ્યસ્ત છે, જેના કારણે તેઓ પોતાના ખાવા-પીવામાં ધ્યાન નથી આપતી.ખાસ કરીને વર્કિંગ વુમન સાથે આવું થાય છે.વર્કિંગ વુમન […]

બનાસકાંઠાના પશુપાલકએ દૂધ ઉત્પાદનમાં પ્રથમ સ્થાન મેળવ્યું

અમદાવાદઃ ગુજરાત રાજ્ય દરેક ક્ષેત્રે હરણફાળ ભરી રહયું છે. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં કોઈ પણ ક્ષેત્રની વાત હોય જેમાં રાજ્યના યુવાનો, મહિલાઓ કે વૃદ્ધો હોય જેઓ નવતર પ્રયોગ કરીને કઈંક શ્રેષ્ઠ કરવાની જાણે નેમ લીધી હોય તેમ કાર્યો કરવા તૈયાર રહે છે. બનાસકાંઠા જિલ્લાના લાખણીના કોટડા ગામના પશુપાલક પરાગભાઈ વેલાભાઈ ચૌધરી સમગ્ર જિલ્લામાં દૂધ ઉત્પાદનમાં પ્રથમ […]

કિચન ટિપ્સઃ જો દૂધ બગડી જાય તો હવે તેને ફેંકતા પહેલા તેના આટલા ઉપયોગ જોઈલો

સાહિન મુલતાનીઃ- દૂધ ફાટી જાય તો તેમાંથી પનીર બનાવી શકાય બગડેલા દૂધમાંથી માવો પણ બનાવી શકાય છે સામાન્ય રીતે ગૃહિણીઓ દૂઘને ગરમ કર્યા બાદ તે ઠંડૂ થાય પછી તેને ફ્રીઝમાં રાખે છે, જેથી મલાઈ જમા કરી શકાય , જો કે ઘણી વખત એવું બને છે કે,દૂધ દરમ કરતા કરતા જ બગડી જાય છએ. દૂધમાં ફોદા […]

કિચન ટિપ્સઃ શિયાળામાં સાદા દૂધને ‘ઈન્યૂનિટી બૂસ્ટર મિલ્ક’ બનાવવા માટે આ રીતે ઘરે જ બનાવો ‘ડ્રાયફ્રૂટ મસાલો’

ડ્રાયફ્રૂટ મસાલાથી દૂધને બનાવો ઈમ્યૂનિટી બૂસ્ટર સવાર સાંજ એ મસાલા વાળા એક ગ્લાસ દૂધનું સેવન કરો   હાલ શિયાળીની સિઝન શરુ થઈ ચૂકી છે, ઠંડીના કારણે પણ કેટલાક ડ્રાયફ્રૂટ અને ગરમ ખોરાક લેતા હોય છે જેથી કરીને ઠંડીથી રક્ષણ મેળવી શકાય અને આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકીએ. સવારના નાસ્તામાં સૌ કોઈ ચા કે દૂઘ […]

દૂધ અને પાણી મિક્સ કરીને પીવાથી પેટની બળતરામાં મળે છે રાહત-  જાણો આ મિશ્રણ પીવાના બીજા કેટલાક ફાયદાઓ

પેટની બળતરા જેવી સમસ્યામાં દૂધ સાથે પાણી મિકસ કરીને પીવું દૂધ અને પાણી પીવાથી એસીડિટી મટે છે સામાન્ય રીતે આજકાલની ફાસ્ટ લાઈફને કારણે દરેક વ્યક્તિ નાની મોટી બીમારીઓનો સામેનો કરી રહ્યો છે જેમાં ખોરાક પણ મહત્વનો ભાગ ભજવે છે, તીખો, તળેલો અને વાસી ખોરાક ખાવો તથા બહારનું જંકફૂટ ખાવું જે તમારા પેટના તંત્રને વેરવિખેર કરી […]

દૂધને સમતોલ આહાર ગણાય છે,પણ ફાયદો ત્યારે જ થાય છે જ્યારે દૂધ સાચી રીતે અને યોગ્ય સમયે પીવામાં આવે

દૂઘ યોગ્ય સમયે પીવામાં આવે તો જ ફાયદો કરે છે સાચી રિતે દૂધ ન પીવામાં આવે તો ગેસ જેવી પણ સમસ્યા થી શકે છે દૂધ હંમેશા ગરમ કરી ઠંડૂ કર્યા બાદ પીવું જોઈએ કાચા દૂધથી ક્યારેક પેટમાં ગરબડ થઈ શકે છે. આપણે સો કોઈ નાનપણથી જ ભણતા આવ્યા છે અને વડિલો પાસેથી સાંભળતા પણ આવ્યા […]

ભારતમાં શ્વેત ક્રાંતિઃ ગુજરાતમાં સૌથી વધારે દરરોજ સરેરાશ 200 લાખ લીટરથી વધુ ઉત્પાદન

અમદાવાદઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં કૃષિ ઉત્પાદનમાં વધારો થાય તે માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્રારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત પશુપાલકોને પણ સરકાર દ્વારા સહાય કરવામાં આવી રહી છે. જેથી ઉત્પાદનમાં સતત વધારો થયો છે. દુધ ઉત્પાદનમાં અંદાજે 14 ટકાનો વધારો થયો હતો. અન્ય રાજયોની સરખામણીમાં દુધ ગુજરાતમાં ઉત્પાદન પ્રાપ્તિ દરરોજની […]

ગુજરાતઃ ફ્રેઇટ ઓન બોર્ડનો ભાવ પ્રતિ કિ.ગ્રામ રૂ. 180થી વધારીને રૂ. 200 અપાશે

અમદાવાદઃ ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનને સ્કીમ મિલ્ક પાવડરની નિકાસ માટે અપાતી રાજ્ય સરકારની નિકાસ સહાયમાં વધારો કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન દ્વારા આ સંદર્ભમાં કરવામાં આવેલી રજૂઆતનો સાનૂકુળ પ્રતિસાદ આપતાં મુખ્યમંત્રીએ હવે, FOB પ્રતિ કિ.ગ્રામ રૂ. 180ને બદલે રૂ. 200 આપવાનો નિર્ણય લીધો છે. રાજ્યના પશુપાલકોના વ્યાપક હિતમાં રાજ્ય સરકાર […]

અમૂલ બાદ આ ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો

અમદાવાદઃ છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં જ અમુલ દ્વારા દૂધના ભાવમાં વદારો કરવામાં આવ્યો હતો. હવે મધર ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. મધર ડેરીએ દૂધની વિવિધ વેરિએન્ટમાં રૂ. બેનો વધારો કર્યો હોવાનું જાણવા મળે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code