1. Home
  2. Tag "Mind"

ડિપ્રેશન દૂર કરવામાં જ્યારે દવા કામ ના આવે તો અજમાવો આ કુદરતી પદ્ધતિ, શરીર અને મન ખુશીઓથી ભરાશે

કામનુ પ્રેશર, ભાગતી-દોડતુ જીવન, અનહેલ્દી લાઈફસ્ટાઈલ, તણાવ અને સ્ટ્રેસના કારણે ઘણા લોકો ડિપ્રેશન અને ચિંતાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. માનસિક સ્થિતિ આપણા ઓવરઓલ હેલ્થ પર ખૂબ જ ખરાબ અસર કરે છે અને ઘણી ગંભીર સમસ્યાઓ પણ પેદા કરી શકે છે. આવામાં ડિપ્રેશનથી બચવા લોકો એન્ટી-ડિપ્રેસન્ટ દવાઓ લે છે કે મોંઘી થેરાપી અને સાઈકેટ્રિસ પાસે […]

કોલેજમાં એડમિશન લેતા પહેલા આ મહત્વની બાબતો ધ્યાનમાં રાખો, સારું ભવિષ્ય ઘડવામાં આવશે.

સમગ્ર દેશમાં બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ હવે પરિણામનો વારો છે. બિહાર બોર્ડ દ્વારા પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે. પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાની સૌથી મોટી ચિંતા એ છે કે તેમના બાળકને એવી કોલેજમાં એડમિશન મળે કે જે તેના માટે સારું ભવિષ્ય બનાવી શકે અને તે તેના જીવનમાં કંઈક સારું હાંસલ […]

નવા વર્ષમાં મનને સ્થિર બનાવવાનો કરો નિર્ણય,આ રહ્યા તે માટેના ઉપાય

મનને સ્વસ્થ રાખવા માટે અનેક ઉપાયો છે, જેમ કે યોગાસન કે ધ્યાન કરવાથી મનને સ્થિર બનાવી શકાય છે. પણ કેવા પ્રકારના યોગાસન કે કેવી રીતે ધ્યાન ધરવું જોઈએ તેના વિશે મોટાભાગના લોકોને ખબર હોતી નથી. તો આજે તે વિશે જાણીશું કે મનને સ્થિર બનાવવું કેમ જરૂરી છે અને તેને કેવી રીતે સ્થિર બનાવી શકાય. આપણે […]

નાના બાળક માટે કરી રહ્યા છો Shopping,તો ધ્યાનમાં રાખો આ મહત્વપૂર્ણ બાબતોને

કેટલાક લોકોને શોપિંગ કરવી ખુબ જ ગમે છે. આપણે વિચારતા હોયએ છીએ કે આપણે આપણા બાળકો માટે સ્ટાઇલિશ કપડા લઈએ. પરંતુ સાઈઝ ફિટિંગ સિવાય પણ ઘણી બાબતો ધ્યાનમાં લેવી પડે છે. ખાસ કરીને જ્યારે તમે હજુ માતાપિતા બન્યા છો. આવી સ્થિતિમાં બાળકો માટે કપડા ખરીદવા ખૂબ મુશ્કેલ બની જાય છે. બાળક માટે કયા કપડા ખરીદવા […]

આ 4 ટિપ્સ સુધારશે તમારું માનસિક સ્વાસ્થ્ય,આજે જ ફોલો કરો,તમારું મન રહેશે હળવું

સારા સ્વાસ્થ્ય માટે માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય પણ ખૂબ જ જરૂરી છે. સકારાત્મક રહેવાથી શરીરમાં સારા હોર્મોન્સ ઉત્પન્ન થાય છે અને તમે સ્વસ્થ રહો છો.આ સિવાય માનસિક સ્વાસ્થ્ય સારું રાખવા માટે પૂરતી ઊંઘ લેવી, સારી વસ્તુઓ ખાવી, પૌષ્ટિક આહાર લેવો, યોગ અને ધ્યાન કરવું. આ બધી બાબતો ઉપરાંત, તમે કેટલીક અન્ય બાબતો […]

મન, વચન અને કર્મથી કોઈને કષ્ટ ન આપીએ તે જ સાચી અહિંસા છે : આચાર્ય દેવવ્રતજી

અમદાવાદઃ તેરાપંથ ધર્મસંઘના 11 મા આચાર્ય મહાશ્રમણજીની ઉપસ્થિતિમાં અમદાવાદ નજીક પ્રેક્ષા વિશ્વ ભારતી ખાતે તેરાપંથ પ્રોફેશનલ ફોરમ દ્વારા આયોજિત ગ્લોબલ કનેક્ટ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ધર્મ કરો, દીન-દુખિયાની સેવા કરો, વ્યસન મુક્તિ માટે પ્રયત્ન કરો, પરોપકાર માટે જીવન જીવો. કોઈને મન, વચન અને કર્મથી કષ્ટ ન આપીએ એ જ સાચી અહિંસા છે. […]

મગજ અને શરીરને એકદમ ફ્રેશ કરવું છે? તો આ રીતે ધ્યાન કરો

જીવનમાં ભલે ગમે તે પ્રકારની શાંતિ હોય, સુખ હોય પરંતુ જો મનની શાંતિ ના હોય તો અનેક પ્રકારની તકલીફ પડે છે અને તેનું કોઈ નિવારણ પણ આવતું નથી. મનની શાંતિ માટે લોકો દ્વારા યોગ કરવામાં આવે છે ધ્યાન કરવામાં આવે છે પરંતુ ધ્યાન ધરવા માટેની પણ એક રીત હોય છે જેને સૌ કોઈએ જાણવી જોઈએ. […]

જીવનમાં સફળતા મેળવવા માંગો છો ? તો આ વાતોનું રાખો ધ્યાન

જીવનમાં સફળતા મેળવવા માંગો છો ? તો આ વાતોનું રાખો ધ્યાન નહીં મળે ક્યારેય નિષ્ફળતા આજના પ્રવર્તમાન યુગમાં દરેક વ્યક્તિને સફળ થવું છે.દરેક વ્યક્તિના મનમાં એક પ્રશ્ન અવશ્ય રહે છે કે,આ સફળતા મેળવવી કઈ રીતે ? આચાર્ય ચાણક્યએ નીતિશાસ્ત્રમાં માણસના જીવન સાથે જોડાયેલી ઘણી બાબતોનો ઉલ્લેખ કર્યો છે.તેમને અનુસરીને વ્યક્તિ પોતાનું જીવન લક્ષ્ય પ્રાપ્ત કરી […]

માનસિક રીતે શાંતિ જોઈએ છે? તો પ્રાર્થનાની સાથે કરો આટલું

માનસિક શાંતિ માટે કરો પ્રાર્થના પ્રાર્થનાની સાથે આ પણ કરો મનને મળશે શાંતિ જીવનમાં કેટલાક લોકો એવા હોય છે કે જેમને આર્થિક રીતે તો ઘણુ સુખ મળતું હોય છે પરંતુ માનસિક રીતે તેઓ હેરાન પરેશાન થતા હોય છે. લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે માનસિક શાંતિનું હોવું ખુબ જરૂરી છે.આવામાં કેટલાક લોકો અનેક પ્રકારના પ્રયાસ […]

કાશ્મીરમાં પિસ્ટલ કિલિંગ પાછળ પાકિસ્તાનનું માઈન્ડઃ ISIએ અનેક નાના-નાના આતંકવાદી સંગઠનો ઉભા કર્યાં

દિલ્હીઃ કાશ્મીરમાં થઈ રહેલી પિસ્ટલ કિલિંગને લઈને પાકિસ્તાનના કાવતરાનો ખુલાસો થયો છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ કાશ્મીરમાં નવા નામ સાથે અનેક આતંકવાદી સંગઠનો ઉભા કરી દીધા છે. રવિવારે બે શ્રમજીવીઓની કાશ્મીરમાં હત્યા કરવામાં આવી હતી. જેની જવાબદારી યુનાઈટેડ લિબ્રેશન ફ્રન્ટ-જમ્મુ એન્ક કાશ્મીરએ લીધી છે. સુત્રોના જણાવ્યા અનુસાર શ્રીનગરમાં આતંકવાદીઓએ 7મી ઓક્ટોબરના રોજ એક સ્કૂલના પ્રિન્સિપાલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code