જૂની ઈલેક્ટ્રિક કારને ઘરે લઈ જતા પહેલા આ વાતો યાદ રાખો, પછીથી કોઈ સમસ્યા નહીં થાય
જો તમારી પાસે પેટ્રોલ કે ડીઝલની કાર છે તો ઈંધણના આસમાની કિંમતો તમને પરેશાન કરી શકે છે. આ દિવસોમાં ભારતીય કાર માર્કેટમાં ઇલેક્ટ્રિક વાહનોની લોકપ્રિયતા વધી રહી છે. તેની પાછળ એક મોટું કારણ એ છે કે હવે લોકોની આર્થિક સ્થિતિ સુધરી રહી છે. બજારમાં ઘણા જૂના ઇલેક્ટ્રિક વાહનો છે જે ખરીદી શકાય છે. જો કે […]