1. Home
  2. Tag "Mindset"

આપણા દરેક નિર્ણયોમાં હંમેશા ‘રાષ્ટ્ર પ્રથમ’ની માનસિકતા હોવી જોઈએઃ PM મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિક સેવા દિવસના ઉપક્રમે આજે નવી દિલ્હીમાં વિજ્ઞાનભવનમાં વડાપ્રધાનનાં જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટે પુરસ્કારો એનાયત કર્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાનએ નાગરિક સેવા દિવસ પર તમામ ‘કર્મયોગીઓ’ને અભિનંદન આપ્યાં હતાં. તેમણે વહીવટ સુધારવા અને માહિતી-જાણકારીની વહેંચણી વધારવા સૂચનો સાથે તેમના સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે સૂચન કર્યું હતું કે, તમામ તાલીમ […]

મનની વાતોને મનમાં દબાવી ન રાખો, આવું કરશો તો ક્યારેક બની જશો ડીપ્રેશનનો શિકાર

ડીપ્રેશનથી બચવા લોકો સાથે વાત કરો મનની વાતને મનમાં ન દબાવી રાખો વાતને શેર કરવાથી રહેશો સ્ટ્રેશ ફ્રી કેટલાક લોકો એવા હોય છે કે જેમને પોતાની વાત પોતાની પાસે જ રાખવી ગમતી હોય છે, લોકો સાથે એટલા ભળીને રહેતા નથી જેના કારણે તેમના વિશે તે કોઈને કહી કે જણાવી પણ શકતા નથી. આવા લોકોને લાંબા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code