ગુજરાત યુનિવર્સિટીની લાયબ્રેરીમાં મીની ડિસ્પેન્સરી, વિદ્યાર્થીઓને વિનામૂલ્યે દવા આપશે
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીની લાયબ્રેરીમાં મીની ડિસ્પેન્સરી શરૂ કરવામાં આવી છે. લાયબ્રેરીમાં અનેક વિદ્યાર્થીઓ રોજ વાંચવા માટે આવે છે. આ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને લાયબ્રેરીમાં નાની ડિસ્પેન્સરી શરૂ કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓને વિના મૂલ્યે સામાન્ય બિમારીની દવા આપવામાં આવશે. યુનિવર્સિટીના હેલ્થ સન્ટરના ડોક્ટર સહિત અન્ય ખાનગી હોસ્પિટલો સાથે CSR પ્રવૃત્તિના ભાગરૂપે બેઝિક દવાઓ અપાશે. સૂત્રોના જણાવ્યા […]