1. Home
  2. Tag "Minimum temperature"

ગુજરાતઃ ગુલાબી ઠંડીની શરૂઆત, 10 શહેરમાં લઘુતમ તાપમાનનો પારો ગગડ્યો

10 શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો 20 ડિગ્રી નીચે રહ્યો ગાંધીનગરમાં 19 ડિગ્રી જેટલુ લઘુમત તાપમાન નોંધાયું રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધશે અમદાવાદઃ રાજ્યમાં ફુલગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. અનેક જિલ્લાઓમાં વહેલી સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. રાજ્યના 10 શહેરમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રીની નીચે પહોંચ્યું છે. સૌથી ઓછું અમરેલીમાં 17.6 […]

ગુજરાતઃ લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં આંશિક રાહત

અમદાવાદઃ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે. લઘુત્તમ તાપમાનમાં ધીમેધીમે વધારો થતાં રાજ્યના લોકોને ઠંડીમાં રાહત મળી રહી છે. હવામાન વિભાગે જાહેર કરેલા સવારના 8.30 વાગ્યા સુધીના તાપમાનના આંકડા અનુસાર રાજ્યમાં ગાંધીનગર સૌથી ઠંડુ શહેર રહ્યું છે. પાટનગરનું તાપમાન સવારે 13.4 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે અન્ય સ્થળોના તાપમાન પર નજર કરીએ તો ડીસામાં 14.1, વડોદરા 14.6 […]

ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં ઠંડી ઘટશે, સાથે વાતાવરણ વાદળછાંયુ રહેશે

અમદાવાદઃ ગુજરાતમાં કડકડતી ઠંડી બાદ ફરી દિવસ દરમિયાન તાપમાનનો પારો ઉંચકાતા ગરમીનો અનુભવ અને રાત્રી દરમિયાન તાપમાનનો પારો ગગડતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. બે ઋતુને લીધે વાયરલના કેસમાં પણ વધારો થયો છે.  હવામાન વિભાગના કહેવા મુજબ આગામી ત્રણ દિવસ સુધી આ પ્રકારની બેવડી ઋતુનો અનુભવ થતો રહેશે. ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો […]

તહેવારોમાં ઠંડી વધશે, અમદાવાદમાં લધુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રીએ પહોંચવાની શકયતા

અમદાવાદઃ ગુજરાતમાં ધીમે-ધીમે શિયાળાનો પ્રારંભ થઈ રહ્યો છે. દરમિયાન આગામી શનિવારથી રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રીની આસપાસ પહોંચવાની શકયતા છે. રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની શકયતા નહિવત છે તથા વાતાવરણ સૂકું રહેશે. તેમજ તાપમાન યથાવત રહેશે. હાલમાં રાત્રે 20 ડિગ્રી, જ્યારે કે દિવસે 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન […]

ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં વધારો, માર્ચમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચવાની શક્યતા

અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાની વિદાય પહેલા જ ઉનાળાની ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. રાત્રે ઠંડી અને બપોરના ટાણે ગરમીના કારણે હાલ બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લાં સાત દિવસથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોના મહત્તમ તાપમાનમાં દોઢથી 8 ડિગ્રીનો વધારો થતાં લોકો ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. આગામી 10 દિવસ રાજ્યમાં ડબલ સિઝનનો માહોલ રહ્યાં […]

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન હવે લઘુત્તમ તાપમાન બે ડિઝિટમાં રહેશે, ઠંડો પવન ફુંકાશે

અમદાવાદઃ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યા બાદ વાદલો વિખેરાતા ઠંડીમાં થોડો વધારો થયો હતો. પણ ફેબ્રુઆરીના પ્રારંભથી લધુત્તમ તાપમાનમાં થોડો વધારો થયો છે. અને હવે સપ્તાહ દરમિયાન રાજ્યના શહેરોમાં 10થી 12 ડિગ્રી વચ્ચે લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતા છે. ત્યારબાદ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે. જો કે હાલ ઠંડો પવન ફુકાઈ રહ્યો છે. […]

ગુજરાતમાં કાલે શુક્રવારથી ફરી વાર લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનું જોર વધશે

અમદાવાદઃ ગુજરાતમાં કડકડતી ઠંડી બાદ લધુત્તમ તાપમાનમાં થોડો વધારો થતાં લોકોએ રાહત અનુભવી હતી. હવે ફરીવાર લોકોએ કડકડતી ઠંડીના મોજાનો સામનો કરવો પડશે. ઉત્તર ભારતમાં હિમાચલ સહિત પર્વતીય વિસ્તારોમાં હીમ વર્ષા થતાં ઉત્તર-પૂર્વના પવનોને લીધે ગુજરાતમાં ઠંડીનું મોજુ ફરી વળશે. ગુજરાતમાં કેટલાંક દિવસોથી ઠંડી ગાયબ જેવા માહોલ બાદ શુક્રવારીથી ફરી તાપમાન નીચુ આવવા સાથે ઠંડીનો […]

દિલ્હીમાં ઠંડીનો પારો  ગગડીને 4.6  પર પહોંચતા ઠંડીનું જોર વધ્યું –  વાતાવરણમાં છવાયું ઘુમ્મસ

દિલ્હીમાં ઠંડીનો પારો  ગગડીને 4.6 પહોંચ્યો વાતાવરણમાં ઘુમ્મસનું પ્રમાણ વધ્યું ઠંડીનું જોર વધતુ જોવા મળ્યું હિમવર્ષાની અસર સમગ્ર દિલ્હી પર પડી રહી છે ઉત્તર ભારતમાં બરફ વર્ષાને કારણે દિલ્હીનું વાતાવરણ ઠંડુ બન્યું છે.છેલ્લા ચાર દિવસથી દેશની રાજધાની દિલ્હીમાં ઠંડીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે, આજ રોજ ગુરુવારની શરૂઆત પણ અત્યંત કડકતી ઠંડી સાથે થઈ છે. આજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code