શાળાઓમાં જ્ઞાન સહાયકોની ભરતીમાં ટેટ-1 અને 2ને સમાન ગણવા શિક્ષક સંઘની માગ
ગાંધીનગરઃ રાજ્યની શાળાઓમાં શિક્ષકોની ઘટ પુરવા માટે જ્ઞાન સહાયકોની ભરતી કરવાનો સરકારે નિર્ણય લીધો છે. જ્ઞાન સહાયકમાં ટેટ 2 ( ટીચર્સ એલિઝિબિલીટી ટેસ્ટ-2) પાસ કરેલા ઉમેદવારોને લાયક ગણવામાં આવે છે, ત્યારે ટેટ- 1 પાસ કરેલા ઉમેદવારોને પણ લાયક ગણીને જ્ઞાન સહાયક તરીકે સમાવેશ કરવા શિક્ષક સંઘે માંગણી કરી છે. રાજ્યની ગ્રાન્ટેડ અને સરકારી પ્રાથમિક તેમજ […]