1. Home
  2. Tag "Minister of Railways"

લોકો પાયલોટને તેમની ડ્યુટી પછી પૂરતો આરામ આપવામાં આવે છેઃ રેલવે મંત્રી

નવી દિલ્હીઃ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વિપક્ષના નેતા રાહુલ ગાંધીના આરોપોનો જવાબ આપ્યો છે. ભારતીય રેલવેના લોકો પાઈલટને આપવામાં આવતી તમામ સુવિધાઓની વિગતવાર ગણતરી કરાવી છે. તાજેતરમાં જ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકો પાયલોટ સાથે મુલાકાત કરીને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે લોકો પાયલટોને પૂરતી સુવિધાઓ મળતી નથી. નોંધનીય છે કે […]

કેવું છે ભારતનું પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન, રેલવે મંત્રીએ શેર કર્યો વીડિયો

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનની કામગીરી પૂરઝડપે ચાલી રહી છે. અમદાવાદથી મુંબઈ વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેન દોડશે. લાંબી રાહ જોયા બાદ આખરે ભારતનું પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન તૈયાર થઈ ગયું છે. અમદાવાદના સાબરમતીમાં બનેલા આ ભવ્ય રેલવે સ્ટેશનનો વિડિયો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માઇક્રો બ્લોગિંગ સાઇટ X પર શેર કર્યો […]

ટ્રેનના માલવાહન ડબ્બા એલ્યુમિનિયમના બનાવાયાં, આગામી દિવસોમાં આવા એક લાખ વેગન સામેલ કરાશે

નવી દિલ્હીઃ દેશમાં પહેલીવાર ગુડ્સ ટ્રેનના કોચ એલ્યુમિનિયમના બનાવાયા છે, જેને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભુવનેશ્વર રેલવે સ્ટેશનથી લીલી ઝંડી આપી હતી. આ રેક પહેલા કરતા હળવા છે તેમ છતા વધુ માલવાહક ક્ષમતા ધરાવે છે. RDSO, BSCO અને Hindalcoની મદદથી આ રૈક તૈયાર કરવામાં આવ્યા છે. આ રૈક મેક ઇન ઇન્ડિયા અભિયાન હેઠળ બનાવવામાં આવ્યા […]

દેશમાં વર્ષ 2023 સુધી તમામ ટ્રેન ડીઝલ મુક્ત બની જશેઃ રેલવે પ્રધાન

દિલ્હીઃભારતમાં વર્ષ 2013 સુધીમાં તમામ ટ્રેન ડીઝલ મુક્ત બની જશે જેના કારણે દિલ્હી સહિત સમગ્ર દેશમાં પ્રદુષણથી પ્રજાને રાહત મળશે. તેમજ રેલવે મંત્રી પીયુષ ગોયલે જણાવ્યું હતું. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં રેલવેમાં મુડીરોકાણ વધ્યું હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો. રેલવે પ્રધાન પીયુષ ગોયલે જણાવ્યું હતું કે,  મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કોરોના રોગચાળો તથા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code