1. Home
  2. Tag "Minister of State for Home Affairs"

અમદાવાદઃ હર્ષ સંઘવીએ રથપૂજન કરીને ચંદનયાત્રા સાથે રથયાત્રા ઉજવણીની તૈયારીઓ શરૂ કરાવી

અમદાવાદઃ અખાત્રીજના પવન અવસરે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી જગન્નાથ મંદિર ખાતે રથપૂજનમાં સહભાગી બન્યા હતા. તેમણે રથપૂજન કરીને ચંદનયાત્રા સાથે વિધિવત રીતે રથયાત્રા ઉજવણીની તૈયારીઓ શરૂ કરાવડાવી હતી. આ પ્રસંગે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથોનું વિધિવત રીતે પૂજન કરવામાં આવ્યા બાદ ત્રણેય રથની આરતી ઉતારવામાં આવી હતી. આ સાથે આગામી જૂન માસમાં […]

રાજકોટમાં ગૃહરાજ્યમંત્રીએ વેપારી-ઉદ્યોગકારો સાથે મુલાકાત બાદ SITની રચના કરવા કર્યો આદેશ

રાજકોટ:  રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષદ સંઘવી રાજકોટની મુલાકાતે આવ્યા હતા અને વેપારીઓ અને ઉદ્યોગકારો સાથે બેઠક યોજીને તેમના વિવિધ પ્રશ્નો સાંભળ્યા હતા. જેમાં વેપારીઓના નાણાકીય ફ્રોડના કેસમાં અન્ય રાજ્યોમાં ફસાયેલા નાણાં પરત અપાવવા એસ.આઈ.ટી. ની રચના કરવામાં આવશે. એવું સંઘવીએ આશ્વાસન આપ્યુ હતુ. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ ખાતે ન્યાયિક બાબતોને લઈને ચેમ્બર ઓફ કોમર્સ, […]

ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ અને પેડલરોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ચેતવણી

અમદાવાદઃ ગુજરાતમાં દરિયાકાંઠા માફરતે પાકિસ્તાનમાં બેઠેલા ડ્રગ્સ માફિયાઓ ડ્રગ્સ ઘુસાડતા હોવાનું સામે આવ્યાં બાદ પોલીસ અને ગૃહ વિભાગ સફાળુ જાગ્યું છે. તેમજ આવા બનાવોને અટકાવવા માટે એકશન પ્લાન બનાવ્યો છે. દરમિયાન રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ માફિયાઓ અને હેરાફેરી કરનારાઓને ચેતવણી આપતા કહ્યું હતું કે, રાજ્યમાં ડ્રગ્સ લાવનારાઓને પરિવારથી વર્ષો સુધી દૂર રહેવું […]

ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન કોમર્શિયલ ગરબા નહીં યોજી શકાયઃ ગૃહરાજ્ય મંત્રી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થતા સરકારે રાહતનો શ્વાસ લીધો છે. જો કે, ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન નવરાત્રી મહોત્સવને ધ્યાનમાં રાખીને સરકારે 400 વ્યક્તિઓની છૂટ સહિતના નિયમો સાથે શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે બીજી તરફ કોમર્શિયલ ગરબા નહીં યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારની કેબિનેટની […]

ગુજરાતના આણંદ સહિત 10 જિલ્લામાં શરૂ કરાશે સાયબર પોલીસ સ્ટેશન

અમદાવાદઃ ગુજરાતમાં મોબાઈલ ફોનનો વપરાશ વધતા સાઈબર ક્રાઈમમાં પણ વધારો થયો છે. આવા ગુનાઓને શોધી કાઢવા માટે અમદાવાદ સહિતના ચાર શહેરોમાં સાયબર પોલીસ સ્ટેશન કામગીરી કરી રહી છે. આ ઉપરાંત ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, બોર્ડર રેન્જ, સુરત, વડોદરા, પંચમહાલ-ગોધરા, અમદાવાદ અને જુનાગઢ ખાતે પણ સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યાં છે. હવે આણંદ,  સાબરકાંઠા,  મહેસાણા, ભરૂચ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code