કન્યાઓના લગ્નની વય મર્યાદા વધારવા અંગે બાળ વિકાસ મંત્રાલયને ભલામણ
કન્યાઓના લગ્નની વય મર્યાદા અંગેની બાબત વય મર્યાદા વધારવા બાળ વિકાસ મંત્રાલયને ભલામણ દિલ્હીઃ-સામ્નય રીતે કન્યાઓના લગ્ની ઉમંર 18 વર્ષની હોય છે, પરંતુ ઘણી જગ્યાઓ એ ખૂબ જ નાની વયે યુવતીઓને લગ્નના બંધનમાં બંધાવી દેવામાં આવે છે,જે કોર્ટના નિયમો અનુસાર ગુનો બને છે.કન્યાઓના લગ્નયોગ્ય ન્યુનત્તમ ઉંમરનું આકલન કરવા માટે રચાયેલી સમિતિએ તેમની ભલામણ પીએમઓ કાર્યાલય […]