વાણિજ્ય મંત્રાલય જિલ્લાઓમાંથી નિકાસને પ્રોત્સાહન આપવા માટે ઇ-કોમર્સ કંપનીઓ સાથે જોડાણ કરશે
નવી દિલ્હીઃ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો (એમએસએમઇ)ને સક્ષમ બનાવવા અને દેશમાંથી ઇ-કોમર્સ નિકાસને વેગ આપવા માટે ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) એ વિવિધ ઇ-કોમર્સ પ્લેયર્સ સાથે જોડાણ કરી રહ્યું છે, જેથી નિકાસ કેન્દ્રોની પહેલ તરીકે જિલ્લાઓનો લાભ લઈ શકાય અને દેશમાંથી ઇ-કોમર્સ નિકાસને પ્રોત્સાહન મળી શકે. વિવિધ ઇ-કોમર્સ પ્લેટફોર્મ સાથે આ પ્રકારના પ્રથમ […]