કોઈપણ હોટલ અથવા રેસ્ટોરન્ટ ફૂડ બિલમાં આપમેળે અથવા ડિફોલ્ટ રૂપે સર્વિસ ચાર્જ ઉમેરી શકશે નહીં: ગ્રાહક બાબતોનું મંત્રાલય
દિલ્હી:CCPA દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકામાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે,હોટલ કે રેસ્ટોરન્ટ ફૂડ બિલમાં આપમેળે અથવા ડિફૉલ્ટ રૂપે સર્વિસ ચાર્જ ઉમેરશે નહીં. સર્વિસ ચાર્જની કોઈ વસૂલાત અન્ય કોઈ નામથી કરવામાં આવશે નહીં. કોઈપણ હોટેલ અથવા રેસ્ટોરન્ટ ગ્રાહકને સર્વિસ ચાર્જ ચૂકવવા દબાણ કરશે નહીં અને ગ્રાહકને સ્પષ્ટપણે જણાવશે કે સર્વિસ ચાર્જ સ્વૈચ્છિક, વૈકલ્પિક અને ગ્રાહકની વિવેકબુદ્ધિ […]