1. Home
  2. Tag "Ministry of Defense"

એક પેડ માં કે નામઃ સ્વતંત્રતા દિવસના પાવન પર્વે સંરક્ષણ મંત્રાલય 15 લાખ વૃક્ષો વાવશે

નવી દિલ્હીઃ 5મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના અવસરે દેશભરમાં મોટાપાયે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરશે, જેમાં ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ 15 લાખ વૃક્ષો વાવવામાં આવશે. આ દેશનો 78મો સ્વતંત્રતા દિવસ હશે, એમ સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘આ વૃક્ષારોપણ અભિયાન ‘એક પેડ માં કે નામ’ અભિયાનનો એક ભાગ […]

ભારત અમેરિકા પાસેથી પ્રિડેટર ડ્રોન ખરીદશે,રક્ષા મંત્રાલયે આપી મંજૂરી,ટૂંક સમયમાં CCSની બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે

દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુએસ મુલાકાત વચ્ચે રક્ષા મંત્રાલયે ગુરુવારે યુએસ પાસેથી પ્રિડેટર (MQ-9 reaper) ડ્રોન ખરીદવાની મંજૂરી આપી હતી. સુરક્ષા અંગેની કેબિનેટ કમિટી ટૂંક સમયમાં આ અંગે અંતિમ નિર્ણય લેશે. રક્ષા સૂત્રોએ જણાવ્યું કે, ” પ્રિડેટર ડ્રોન માટેની ડીલને ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે […]

આત્મ નિર્ભર ભારત તરફ સરકારનું વધુ એક પગલુ – 27 હજાર કરોડના મિસાઈલ જહાજો અને શસ્ત્રો ખરીદવાસ્વદેશી કંપનીઓ સાથે થયો કરાર

આત્મ નિર્ભર ભારત તરફ સરકાર એક દકમ આગળ 27 હજાર કરોડના મિસાઈલ જહાજો અને શસ્ત્રો ખરીદશે સરકાર આ માટે સ્ખવદેશી કંપની સાથે કર્યો કરાર દિલ્હીઃ- દેશની સરકાર સતત આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા સ્વદેશી કંપનીઓ સાથે કરાક કરી રહી છે આજ શ્રેણીમાં હવે દેશની સેનાને અનેક સુવિધાઓથી વધુ સજ્જ બનાવવા સરકારે વિદેશી કંપનીઓ સાથે સોદો કર્યો […]

ખાનગી ક્ષેત્રની 3 બેંકને વિદેશી ખરીદીમાં નાણાકીય સેવાઓ પુરી પાડવા સંરક્ષણ મંત્રાલયની મંજૂરી

નવી દિલ્હીઃ પાર્ટમેન્ટ ઓફ ફાયનાન્સિયલ સર્વિસીસ દ્વારા ખાનગી ક્ષેત્રની બેંકોને સરકારી કારોબારમાં સામેલ કરવાની વ્યવસ્થા કર્યા બાદ હવે સંરક્ષણ મંત્રાલયે ત્રણ ખાનગી ક્ષેત્રની બેંકો – HDFC બેંક લિ., ICICI બેંક અને એક્સિસ બેંકને પણ મંત્રાલય દ્વારા વિદેશી ખરીદીઓ અંગે, ક્રેડિટ લેટર્સ જારી કરવા અને ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર કરવા અધિકાર આપવામાં આવ્યો છે. આ સંદર્ભમાં, સંરક્ષણ […]

સંરક્ષણ મંત્રાલયે પૂર્વ સૈનિકોને આપી મોટી રાહત – અત્યાર સુધી અટકાવેલી પેન્શનની રકમ ખાતામાં થશે જમા

પૂર્વ સૈનિકોને મોટી રાહત પેન્શનની રકમ થશે કાતામાં જમા રક્ષઆમંત્રાલયે લીધો નિર્ણય દિલ્હીઃ-છેલ્લા ઘણા સમયથી પૂર્વ સૈનિકોના પેન્શનને લઈને ચર્ચાો થી રહી હતી ત્યારે હવે છેવટે સંરક્ષણ મંત્રાલયે આજરોજ બુધવારે ભૂતપૂર્વ સૈન્ય કર્મચારીઓ અને અધિકારીઓના રોકેલા પેન્શન અંગે સ્પષ્ટતા જારી કરી હતી. સૈનિકોના અટકેલા પેન્શનને લઈને સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે માત્ર 58 હજાર 275 ભૂતપૂર્વ […]

અમેરિકાએ યુક્રેનના સંરક્ષણ મંત્રાલય અને મોટી બેંકો પર થયેલા સાયબર હુમલા માટે રશિયાને જવાબદાર ઠેરવ્યું

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે વધતા તણાવને લઈને અમેરિકાએ યુક્રેનના સંરક્ષણ મંત્રાલય અને મોટી બેંકો પર તાજેતરમાં થયેલા સાયબર હુમલા માટે રશિયાને જવાબદાર ઠેરવ્યું છે. યુક્રેનને લઈને રશિયા અને અમેરિકા વચ્ચે વાતચીત એટલી હદે વધી ગઈ છે કે સ્થિતિ પરમાણુ યુદ્ધ સુધી પહોંચી ગઈ છે. યુએસએ યુરોપમાં પરમાણુ હુમલો કરવા સક્ષમ B-52 બોમ્બર જેટ […]

સંરક્ષણ મંત્રાલયનો મહત્વનો નિર્ણય,હવે મહિલા ફાઈટર પાયલોટ થશે કાયમી

સંરક્ષણ મંત્રાલયનો મહત્વનો નિર્ણય મહિલાઓને કરવામાં આવશે કાયમી મહિલા ફાઈટર પાયલોટ પણ પુરુષની બરાબર દિલ્હી: દેશની સેવા, સુરક્ષા અને સલામતીમાં મહિલાઓનું પણ મહત્વનું યોગદાન રહ્યું છે. મહિલા દ્વારા પણ દેશ માટે મહત્વની ભૂમિકા ભજવવામાં આવે છે ત્યારે સંરક્ષણ મંત્રાલયના દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંરક્ષણ મંત્રાલયના નિર્ણય અનુસાર, ભારતીય વાયુસેનામાં મહિલા ફાઇટર પાઇલટ્સને પ્રયોગમાં […]

ગલવાન ઘાટી હુમલાના બનાવમાં ચીને નવીન પ્રકારના હથિયારનો કર્યો હતો ઉપયોગઃ રક્ષા મંત્રાલય

દિલ્હીઃ પૂર્વ લદ્દાખમાં એલએસી પાસે ગલવાન ઘાટીમાં ગત વર્ષે 15 જૂને ચીની સૈનિકોએ નવીન પ્રકારના હથિયારનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે. ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધમાં ખટાશ આવી છે. રક્ષા મંત્રાલયે પોતાની 2020ની વાર્ષિક સમીક્ષામાં જણાવ્યું હતું કે, ચીને એલએસી પર મોટી સંખ્યામાં સૈનિકોને એકઠા કરીને માહોલ તણાવગ્રસ્ત બનાવી દીધો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code