1. Home
  2. Tag "minorities"

બાંગ્લાદેશમાં લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, સંસદમાં બોલ્યા એસ.જયશંકર

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં હજુ પણ હિંસાનો સિલસિલો ચાલુ છે. શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેશ છોડ્યા પછી પણ વિરોધીઓ રસ્તા પર હિંસા ફેલાવી રહ્યાં છે. પાડોશી દેશમાં ફાટી નીકળેલી હિંસા અંગે ભારત સતત ચિંતા વ્યક્ત કરી રહ્યું છે. દરમિયાન મંગળવારે વિદેશ મંત્રી એસ જયશંકરે લોકસભા અને રાજ્યસભામાં બાંગ્લાદેશ હિંસા અંગે માહિતી આપી હતી. તેમણે […]

ધર્માંતરને પ્રોત્‍સાહન આપનારી અલ્‍પસંખ્‍યકો માટેની સરકારી યોજનાઓ તુરંત બંધ કરો !: ધારાશાસ્‍ત્રી અશ્‍વિની ઉપાધ્‍યાય

કેવળ અલ્પસંખ્યકો માટેની એ રીતે રહેલી ૨૦૦ યોજનાઓ કેંદ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. આ સિવાય પ્રત્‍યેક રાજ્‍યની મળીને આ યોજનાઓની સંખ્‍યા ૫૦૦ થી આગળ જશે. આ સિવાય કેવળ અલ્‍પસંખ્‍યકો માટેની અન્‍ય યોજનાઓ પણ છે. આ સર્વ યોજનાઓ હિંદુઓના કરમાંથી ચલાવવામાં આવે છે. તેને કારણે અલ્‍પસંખ્‍યકો માટેની આ યોજનાઓ એટલે એક રીતે શ્રીમંત (ધનવાન) હિંદુઓના […]

પાકિસ્તાને UN માં ફરી આલોપ્યો કાશ્મીર રાગ, ભારતે આંતકવાદ અને લઘુમતી મામલે પાકિસ્તાનને આડેહાથ લીધુ

નવી દિલ્હીઃ દેવાની જાળમાં ફસાયેલ અને ચીનના ઈશારે કામ કરીને પાકિસ્તાન સતત કાશ્મીરનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવી રહ્યું છે. જો કે, તેને ભારતીય અધિકારીઓના સ્પષ્ટ જવાબોને કારણે વિવિધ મંચ ઉપર નીચે જોવાનો વારો આવે છે. હવે ફરી જ્યારે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે ત્યારે ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતની પ્રથમ […]

રાજીવ ગાંધીએ ઈન્દિરાજીની સંપત્તિ બચાવવા વિરાસત ટેક્સ રદ્દ કર્યો હતોઃ PM મોદી

ભોપાલઃ મધ્યપ્રદેશના મોરેના જિલ્લામાં એક જાહેરસભાને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, ભૂતપૂર્વ વડા પ્રધાન (સ્વર્ગસ્થ) રાજીવ ગાંધીએ વિરાસત કાનૂન કરને નાબૂદ કરી દીધો હતો કારણ કે તેઓ તેમની વારસામાં મળેલી મિલકત સરકાર સાથે વહેંચવા માંગતા ન હતા. પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસ […]

બાંગ્લાદેશના ગૃહમંત્રી અને અમિત શાહ વચ્ચે બેઠક મળી, લઘુમતીઓ અને મંદિરો ઉપર હુમલા મુદ્દે ચર્ચા

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બાંગ્લાદેશના ગૃહમંત્રી અસદુઝમાન ખાનને મળ્યા હતા. આ દરમિયાન શાહે પાડોશી દેશમાં લઘુમતીઓ અને મંદિરો પર હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે બાંગ્લાદેશી મંત્રી સાથે સરહદ વ્યવસ્થાપન અને સામાન્ય સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, અમિત શાહે બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો અને મંદિરો પર હુમલાનો મુદ્દો […]

નુપુર શર્મા મુદ્દે ભારતને બદનામ કરવાનો પ્રયાસ કરતા પાકિસ્તાનમાં લઘુમતીઓની હાલત દયનીય

ભાગલા વખતે પાકિસ્તાનમાં 428 મંદિરો હતો 400થી વધારે મંદિરોમાં મદરેસા, સ્કૂલ અને દૂકાનો બની ગઈ પાકિસ્તાનમાં લઘુમતીઓની સુરક્ષા મુદ્દે મુસ્લિમ દેશો ચૂપ કેમ ? નવી દિલ્હીઃ નુપુર શર્માએ પૈગમ્બર મહંમદ વિશે કરેલા વિવાદીત નિવેદન બાદ મુસ્લિમ આગેવાનો અને મુસ્લિમ સંસ્થાઓએ નારાજગી વ્યક્ત કરી હતી. એટલું જ નહીં કાનપુર, પ્રયાગરાજ અને હાવડા સહિતના શહેરોમાં નુપુર શર્માના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code