ગુજરાતમાં તા. 7મી જાન્યુઆરીથી 15થી 18 વર્ષના સગીરોને વેક્સિન માટે ખાસ ઝુંબેશ હાથ ધરાશે
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો ત્યારે સરકારે બાળકોને વેક્સિનેશન માટે ખાસ આયોજન કર્યું છે. ગુજરાત સરકારે 15થી18 વર્ષના સગીરોને વેકસીન આપવા કાર્યક્રમ જાહેર કર્યો છે. કેન્દ્ર સરકારે પણ ગુજરાતને પુરતો વેકસીનનો જથ્થો ફાળવી રહી છે. રાજયના કેબીનેટ પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આગામી તા.7 જાન્યુઆરીએ 15થી18 વર્ષના સગીરો માટે રાજયભરમાં […]