માઉન્ટ આબુમાં માયનસ 6 ડિગ્રી, બરફની ચાદર પથરાઈ, પ્રવાસીઓનો ધસારો
અમદાવાદઃ ગુજરાતની સરહદ પર આવેલા રાજસ્થાનના હીલ સ્ટેશન માઉન્ટ આબુ કાતિલ ઠંડીમાં ઠૂંઠવાઈ ગયું છે.ઉત્તર-પૂર્વના બર્ફીલા પવનને કારણે માઉન્ટ આબુમાં પારો માઈનસમાં ગયો છે. ખેતરોમાં ઘાસની જેમ બરફ પથરાઈ ગયો છે, ગાડીઓ ઉપર અને માટલામાં બરફ જામી ગયો છે. હાડ થીજવતી ઠંડીને કારણે લોકો ધ્રૂજી ઊઠ્યા છે. આવા માહોલમાં પણ પ્રવાસીઓ ઊમટી પડતાં હોટલો હાઉસફુલ […]