1. Home
  2. Tag "misconduct"

ગુજરાત સરકારના પ્રોબેશનરી કર્મચારીઓ ગેરરીતિ કરશે તો ટર્મિનેટ કરી ઘરભેગા કરાશે

કર્મચારીઓમાં પ્રામાણિકતા, નિર્ણય શક્તિ, નિષ્ઠા અને આજ્ઞાંકિતતા જેવા ગુણો જરૂરી, અજમાયશી સમયગાળો સંતોષકારક ન હોય તો સેવા સમાપ્ત, સામાન્ય વહીવટ વિભાગે કર્યો આદેશ ગાંધીનગરઃ ગુજરાત સરકારમાં પ્રોબેશન પિરિયડ પર કામ કરતા કર્મચારીઓ લાંચ લેતા કે ગેરરીતિ કરતા પકડાશે તો એવા કર્મચારીઓની ટર્મિનેટ કરીને કાયમી ઘરભેગા કરી દેવાશે. એટલે કે ફરી આવા કર્મચારીઓને નોકરી પર પરત […]

સ્વાતિ માલીવાલ સાથે થયેલા અયોગ્ય વર્તનની ઘટનાના દિવસ વીડિયો સામે આવ્યો

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર થયેલા હુમલાને લઈને નવા નવા ખુલાસા થઈ રહ્યાં છે. દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો 13 મેના રોજ દિલ્હીના સીએમ હાઉસમાં સ્વાતિ માલીવાલા પર થયેલા હુમલા સાથે સંબંધિત હોવાનું ચર્ચાય રહ્યું છે. જેમાં સ્વાતિ માલીવાલ ત્યાં હાજર સુરક્ષાકર્મીઓને કહેતી સાંભળી શકાય છે […]

NHAI એ હાઇવે વપરાશકર્તાઓ સાથે ગેરવર્તણૂક કરવા બદલ ટોલ ઓપરેટિંગ એજન્સીને પ્રતિબંધિત કરી

નવી દિલ્હીઃ ટોલ (યુઝર ફી) ઓપરેટર અને તેના કર્મચારીઓ દ્વારા સામાન્ય લોકો સાથે ગેરવર્તણૂક અંગે કડક કાર્યવાહી કરતા એનએચએઆઈએ કડક કાર્યવાહી કરી છે અને રાજસ્થાનમાં અમૃતસર-જામનગર સેક્શન પર આવેલા સિરમંડી ટોલ પ્લાઝા પર નેશનલ હાઇવેના વપરાશકારો સાથે હુમલો અને ગેરવર્તણૂકની ઘટના માટે મે. રિદ્ધિ સિદ્ધિ એસોસિએટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. તાજેતરમાં સરમંડી ટોલ પ્લાઝા ખાતે […]

ધોરણ 10 અને 12ની પરીક્ષામાં ગેરરીતિઓ સામે 33 જેટલી સજાના નિયમો જાહેર કરાયાં

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ આગામી 11 માર્ચથી થશે. જેમાં 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બોર્ડ દ્વારા પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તેમજ ધોરણ 10 અને 12ની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે  શિક્ષા કોષ્ટક જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 33 અલગ-અલગ ગુના માટે […]

ભારતે સમર્થન નહીં આપતા યુક્રેનમાં ભારતીય નાગરિકો સાથે અયોગ્ય વર્તનઃ રશિયન રાજકીય નેતા

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાના હુમલાને ભારતીય મૂળના રશિયન ધારાસભ્ય ડો. અભયકુમાર સિંહએ યોગ્ય ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, આ સૈન્ય કાર્યવાહી યોગ્ય છે કેમ કે યુક્રેનને પૂરતો સમય આપવામાં આવ્યો હતો. તેમણે યુક્રેનમાં ભારતીય નાગરિકો સાથે થઈ રહેલા અયોગ્ય વર્તનને લઈને કહ્યું હતું કે, ભારતે યુક્રેનને મદદ નહીં કરતા ભારતીયો સાથે અયોગ્ય વર્તન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code