ના OTP અને ના કોઈ લિંક, છતા તમને કંગાળ કરી દેશે સાઈબર ઠગ્સ, આ રીતે બનાવે છે શિકાર
સાયબર ક્રાઈમના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હેકર્સ રોજ નવી નવી યુક્તિઓ અપનાવી રહ્યા છે અને નિર્દોષ લોકોને શિકાર બનાવે છે. તાજેતરનો કિસ્સો સામે આવ્યો છે, ત્રણ મોટા જ્વેલર્સે OTP અને લિંક વિના 1 કરોડ 14 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. સાયબર ક્રિમિનલોએ નકલી ડોક્યુમેન્ટ અને આરટીજીએસ દ્વારા આ છેતરપિંડી કરી હતી. વાસ્તવમાં, આ […]