1. Home
  2. Tag "missile test"

ચીનની આ હરકતથી યુએસ ચિંતામાં ડૂબ્યું, બાયડને આપ્યું આ નિવેદન

ચીનના મિસાઇલ પરીક્ષણથી અમેરિકા પણ ચિંતિત ચીનનું આ પરીક્ષણ એક ચિંતાનો વિષય: જો બાઇડેન સમગ્ર વિશ્વ માટે પણ આ એક ચિંતાનો વિષય છે નવી દિલ્હી: ચાલબાઝ ચીન છેલ્લા કેટલાક સમયથી અવકાશમાં પણ પોતાની ધાક જમાવવા માટે હાઇપરસોનિક મિસાઇલોનું પરીક્ષણ કરી રહ્યું છે. ચીનની આ હરકતોથી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન પણ ચિંતિત છે. આપને જણાવી દઇએ […]

ભારતીય સૈન્ય થશે મજબૂત, ભારત કરશે અગ્નિ-5 મિસાઇલનું પરિક્ષણ, ટૂંક સમયમાં સેનામાં થઇ શકે સામેલ

ભારતની સૈન્ય તાકાત વધશે ભારત સૌથી ઘાતક અગ્નિ-5 મિસાઇલનું કરશે પરિક્ષણ તેના સફળ પરિક્ષણ બાદ તેને સેનામાં સામેલ કરાશે નવી દિલ્હી: ભારત પોતાની સૈન્યની તાકાતને સતત વધારે મજબૂત બનાવી રહ્યું છે અને સામર્થ્યને વિશ્વને પરચો આપી રહ્યું છે. હવે ભારત પોતાની સૌથી ઘાતક અગ્નિ-5 મિસાઇલને 23 સપ્ટેમ્બરના રોજ ટેસ્ટ કરવા જઇ રહ્યું છે. એ પછી […]

નૉર્થ કોરિયાએ લૉન્ગ રેન્જ મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ, તાનાશાહ કિમ જોંગ ના રહ્યા ઉપસ્થિત

નોર્થ કોરિયાએ લૉન્ગ રેન્જ મિસાઇલનું કર્યું પરિક્ષણ નૉર્થ કોરિયાએ ત્રણ દિવસ પહેલા પોતાના 73માં સ્થાપના દિવસની ઉજવણી કરી હતી જો કે આ વખતે પરિક્ષણ દરમિયાન કિમ જોંગ ઉન ઉપસ્થિત રહ્યા ન હતા નવી દિલ્હી: નૉર્થ કોરિયાએ ત્રણ દિવસ પહેલા પોતાનો 73મો સ્થાપના દિવસ ઉજવ્યો હતો. આ અવસરે તાનાશાહ કિમ જોંગે હથિયારોનું પ્રદર્શન ના કર્યું તો […]

શું આ જગ્યા પર એલિયન આવ્યા હશે કે પછી કરાયું મિસાઈલ પરીક્ષણ, જમીનમાં ઊંડા ખાડા પડ્યા

– વિશ્વમાં અજીબોગરીબ ઘટનાઓ બનતી હોય છે – હવે રશિયાના આર્કટિક વિસ્તારમાં જમીનમાં ઊંડા ખાડા પડયા – રશિયાએ મિસાઈલ પરીક્ષણ કર્યું કે પછી આવ્યા એલિયન વિશ્વમાં અજીબો-ગરીબ ઘટનાઓ બનતી રહે છે, આવી જ એક ઘટના રશિયાના આર્કટિક વિસ્તારમાં બની છે અહીંયા આર્કટિક વિસ્તારમાં જોરદાર બ્લાસ્ટ થયા બાદ કેટલાક ઊંડા ખાડા થઇ ગયા છે. જો કે […]

ભારત દ્વારા ક્વિક રિએક્શન સરફેસ-ટુ-એર મિસાઈલનું ઓડિશા સમુદ્રતટ પર પરીક્ષણ

ભારત દ્વારા મંગળવારે ઓડિશાના સમુદ્રતટ પર આવેલી મિસાઈલ રેન્જ ખાતે ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલને ભારતીય સેના માટે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગનાઈઝેશન દ્વારા વિકસિત કરવામાં આવી છે. ઓડિશાના બાલાસોર જિલ્લામાં આવેલા ચાંદીપુર ખાતે ટ્રક બેસ રોટેટેબલ લોન્ચ યુનિટમાંથી ક્વિક રિસ્પોન્સ સરફેસ ટુ એર મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનું પરીક્ષણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code