1. Home
  2. Tag "mission"

રોજગાર સાથે જોડાયેલી પ્રોત્સાહન યોજના મિશન મોડમાં ઝડપથી લાગુ થશે: ડો. માંડવિયા

નવી દિલ્હીઃ રોજગારીનાં સર્જનને પ્રોત્સાહન આપવાનાં ઉદ્દેશ સાથે કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કેન્દ્રીય બજેટ 2024-25માં જાહેર કરવામાં આવેલી એમ્પ્લોયમેન્ટ-લિન્ક્ડ ઇન્સેન્ટિવ (ઇએલઆઇ) યોજનાને ઝડપથી અમલમાં મૂકવાની સૂચના આપી હતી. આ વાત ડો.માંડવિયાએ ઈએલઆઈ સ્કીમ અને તેના અમલીકરણ પ્લાનની સમીક્ષા કરતા જણાવ્યું હતું. આ બેઠકમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શ્રીમતી શોભા કરંદલાજે તથા […]

ખરાબ હવામાનને કારણે સ્કાયરૂટનું પ્રથમ રોકેટ લોન્ચિંગ મોકૂફ,હવે આ દિવસે પૂર્ણ થશે મિશન

બેંગ્લોર :હૈદરાબાદ સ્થિત સ્પેસ સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસે રવિવારે જણાવ્યું હતું કે,ખરાબ હવામાનને કારણે ભારતના પ્રથમ ખાનગી રીતે વિકસિત રોકેટ વિક્રમ-એસનું સબ-ઓર્બિટલ લોન્ચ ત્રણ દિવસ (18 નવેમ્બર સુધી) માટે મુલતવી રાખવામાં આવ્યું છે. સ્કાયરૂટ એરોસ્પેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અનુકૂળ હવામાનની આગાહીને કારણે, અમને શ્રીહરિકોટાથી અમારા વિક્રમ-એસ રોકેટ પ્રક્ષેપણ માટે 15-19 નવેમ્બર સુધી એક નવી વિંડો […]

ગુજરાત ઠાકોર -કોળી એકતા મિશન દ્વારા 20 ટકા અનામતની માંગણી સાથે ધરણાં યોજાયાં

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે 6 મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે જુદા જુદા સમાજો દ્વારા વિવિધ માગણીઓ કરીને સરકાર સામે પ્રશ્નો ઉકેલવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાત ઠાકોર અને કોળી એકતા મિશન દ્વારા પણ  20 ટકા અનામતની માંગ સાથે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. સૂત્રના જણાવ્યા મુજબ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code