1. Home
  2. Tag "Mission Gaganyaan"

ચંદ્રયાન-3 પછી હવે મિશન ગગનયાન,ભારત અવકાશમાં પહેલો રોબોટ મોકલશે

શ્રીહરિકોટા: મોદી સરકારને ચંદ્રયાન-3ની સફળતાનો વિશ્વાસ છે અને આગામી વર્ષના ઉત્તરાર્ધમાં ભારતના પ્રથમ માનવયુક્ત મિશનને અવકાશમાં મોકલવાનું લક્ષ્ય રાખ્યું છે, જે પહેલા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ રોબોટને અવકાશમાં મોકલવામાં આવશે.અવકાશ અને પરમાણુ ઉર્જા વિભાગના રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે મીડિયા સાથે વાતચીતમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના અંતરિક્ષ ક્ષેત્ર પરની ગુપ્તતાનો […]

દેશના અવકાશ યાત્રીઓને અંતરીક્ષમાં મોકલવાનું પહેલું મિશન ગગનયાન વર્ષ 2024ના ઓક્ટોબરથી યોજાશે

નવી દિલ્હીઃ ઈસરો દ્વારા દેશના અવકાશ યાત્રીઓને અંતરીક્ષમાં મોકલવાનું પહેલું મિશન ગગનયાન વર્ષ 2024ના ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન યોજાશે. તેમ કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે લોકસભામાં એક પ્રશ્નના લેખીત જવાબમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, અવકાશ યાત્રીઓની સલામતી અગત્યની હોવાથી ગગનયાનના પ્રત્યક્ષ ઉડ્ડયન પહેલા માનવ વિનાના બે પ્રાયોગીત ઉડ્ડયનો હાથ ધરાશે.આ પૈકી પહેલું ઉડ્ડયન વર્ષ 2023ના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code