મિશન ઈન્દ્રધનુષ મામલે ઓડિશા રાજ્ય પ્રથમ સ્થાને -શૂન્યથી 2 વર્ષના બાળકો અને સગર્ભા સ્ત્રીઓનું રસીકરણ 90.5 ટકાથી વધુ
મિશન ઈન્દ્રઘનુષ મામલે ઓડિશાએ બાજીમારી 100 ટકા લક્ષ્ય પ્રાપ્ત કરવાની નજીક દિલ્હીઃ- દેશભરમાં કોરોના મહામારીમાં રસીકરણનું મહત્વું યોગદાન રહ્યું છે,આ સાથે જ શૂન્યથી બે વર્ષના બાળકો અને નિયમિત રસીકરણથી વંચિત સગર્ભા સ્ત્રીઓ માટે રાષ્ટ્રવ્યાપી સ્તરે ચલાવવામાં આવી રહેલા મિશન ઇન્દ્રધનુષ અભિયાન હેઠળ સંપૂર્ણ રસીકરણના લક્ષ્યને હાંસલ કરવામાં ઓડિશાએ જીત મેળવી છે. જાણકારી પ્રમાણે રાજ્યમાં લક્ષિત […]