‘મિશન થ્રી મિલિયન ટ્રીઝ’ : અમદાવાદ મનપા દ્વારા 45 દિવસમાં જ 20 લાખથી વધુ વૃક્ષારોપણ
અમદાવાદઃ પાણી વગર માણસ કલાક સુધી જીવી શકે છે, પરંતુ પ્રાણ વાયુ વગર માણસ મિનિટ પણ જીવી શકતો નથી. એ પ્રાણ વાયુ આપણને આપે છે કોણ? આવો કોઈ દિવસ આપણે વિચાર કર્યો છે ખરો? એ વૃક્ષ જ આપે છે. વૃક્ષો અન્યના સુખને માટે છાંયડો આપે છે. મીઠાં ફળ પણ આપે છે. એટલે તો આપણે કહીએ છીએ, […]