1. Home
  2. Tag "mistake"

ફોનમાં પાણી પ્રવેશી જાય તો ભૂલથી પણ ચોખામાં ન રાખતા, થશે મોટૂ નુકશાન

મોબાઈલમાં પાણી જતા ખાસ કરીને લોકો સૌથી પહેલા તેને ચોખામાં મુકે છે. પણ તેમને ખબર નથી અજાણયામાં આવુ કરીને એક મોટી ભૂલ કરે છે. પોતે મોબાઈલ કંપનીએ પણ તેના માટે ના પાડી આ માટે તમે આવી ભૂલ ના કરતા. એપલે થોડાક દિવસો પહેલા તેના સ્માર્ટ પેઝને અપડેટ કર્યું છે જે મુજબ IPHONEને ચોખાના ઠેલા કે […]

મેન્યુઅલ ગિયરવાળી કાર ચલાવતી વખતે આ ભૂલ કરવાનું ટાળજો, થશે મોટુ નુકશાન

ઓટોમેટિક કાર હવે દેશમાં લોકપ્રિય બની છે, પરંતુ મેન્યુઅલ ગિયરબોક્સવાળી કારની સંખ્યા હજુ પણ ઘણી વધારે છે. મેન્યુઅલ ગિયરબોક્સ સાથે કાર ચલાવતી વખતે મોટાભાગના લોકો આવી ભૂલો કરે છે, જે કાર અને ડ્રાઈવર બંનેને નુકસાન પહોંચાડે છે. અહીં અમે તમને આવી જ 5 મોટી ભૂલો વિશે જણાવી રહ્યા છીએ જે મેન્યુઅલ ગિયરબોક્સ સાથે કાર ચલાવતી […]

નવરાત્રિ દરમિયાન ભૂલથી પણ ન કરો આ ભૂલો,થઈ શકે છે મોટું નુકસાન

શારદીય નવરાત્રીનો મહાપર્વ દેવી શક્તિ દુર્ગા માનો વિશેષ અને પવિત્ર તહેવાર છે, જે 9 દિવસ સુધી ચાલે છે. 10માં દિવસે વિજયાદશમી ઉજવવામાં આવે છે. જો તમે માતાના આ પર્વમાં કોઈ પણ રૂપથી સામેલ છો જેમ કે, વ્રત રાખવું, ગરબા કરવા અથવા નિયમિત મંદિર દર્શન કરવા જવું તો તમારા માટે નિયમોનું પાલન કરવું જરૂરી છે અને […]

ભૂલથી પણ મંદિરમાં ન રાખો આ વસ્તુઓ, નહીં તો લાભની જગ્યાએ નુકસાન થશે

મંદિરને ઘરનું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે, તેથી વાસ્તુશાસ્ત્રમાં પણ તેનું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. માન્યતાઓ અનુસાર, ઘરની મોટાભાગની ઉર્જા પૂજા રૂમમાંથી જ આવે છે, તેથી અહીં રાખવામાં આવેલી દરેક વસ્તુનું વિશેષ મહત્વ છે. અહીં ભૂલથી પણ એવી વસ્તુઓ ન રાખવી જોઈએ જેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવી શકે છે. આવો આજે અમે તમને […]

આજે છે નાગપંચમી,ન કરશો આ ભૂલ

સનાતન ધર્મમાં સાપ અને ભગવાન હંમેશા જોડે જોડે જોવા મળે છે, જેમ કે શિવજીના ગળામાં પણ સાપ છે, તો વિષ્ણુ ભગવાન પણ સાપની સાથે જોવા મળે છે. ત્યારે આવામાં નાગપંચમીના દિવસે આપણે સૌ નાગ દેવતાની પૂજા કરતા હોઈએ છે. જ્યારે પણ નાગ દેવતાની પૂજા કરીએ ત્યારે આ પ્રકારની ભૂલો કરવી જોઈએ નહી. સૌથી પહેલા તો […]

શું તમને પણ ગ્રહદોષ નડી રહ્યો છે? તો ના કરશો આ ભૂલ

કેટલાક લોકો જ્યારે કોઈ કામ કરવા માટે નીકળતા હોય ત્યારે, અથવા મહેનત કરવા પછી પણ યોગ્ય પરિણામ મળતું નથી. આની પાછળ ગ્રહદોષ પણ કારણ હોઈ શકે છે. જો કે આની પાછળે કેટલીક એવી સામાન્ય ભૂલો જવાબદાર હોય છે જેના કારણે આ બધી સમસ્યાઓ સર્જાતી હોય છે. આ સમસ્યાનું નિરાકરણ એ છે કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યને […]

દુર્ભાગ્યથી બચવા માટે સૂર્યાસ્ત સમયે ક્યારેય ભૂલથી પણ ન કરો કામ

હિંદુ ધર્મમાં સૌભાગ્ય મેળવવા અને દુર્ભાગ્યથી બચવા માટે દરેક કામ સમય પ્રમાણે કરવાની સલાહ આપવામાં આવે છે. હિંદુ માન્યતા અનુસાર, સૂર્યોદયની જેમ, સૂર્યાસ્તના સમય માટે પૂજા સાથે સંબંધિત કેટલાક ઉપાયો અને દૈનિક જીવન સાથે સંબંધિત નિયમો આપવામાં આવ્યા છે, જેને અવગણવાથી વ્યક્તિને જીવનમાં દરેક પ્રકારની પરેશાનીઓ અને કષ્ટનો સામનો કરવો પડે છે. તો ચાલો જાણીએ […]

ચૈત્રી નવરાત્રિની થવા જઈ રહી છે શરૂઆત,ભૂલથી પણ ન કરતા આ ભૂલો

ચૈત્ર નવરાત્રીનો પવિત્ર તહેવાર 22 માર્ચ 2023 થી શરૂ થઈ રહ્યો છે અને 30 માર્ચે સમાપ્ત થશે. નવરાત્રિની સાથે જ 22 માર્ચથી હિન્દુ નવું વર્ષ નવ સંવત્સર 2080 પણ શરૂ થશે. નવરાત્રિ દરમિયાન સમગ્ર 9 દિવસ સુધી મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દર વર્ષે નવરાત્રિ પર માતા રાણીનું આગમન વિશેષ વાહન પર […]

Vastu Tips:ઘરમાં ભૂલથી પણ આ રંગની ઘડિયાળ ન લગાવો,નહીં તો કંગાળ થઈ જશો

જીવનમાં સમયનું ખૂબ મહત્વ છે.સમય જ જીવનમાં સાચો રસ્તો બતાવે છે, પરંતુ આ માટે સમયની સાચી દિશા હોવી જરૂરી છે, સામાન્ય રીતે આપણે આપણી અનુકૂળતા મુજબ દિવાલ ઘડિયાળ ગમે ત્યાં લટકાવીએ છીએ, જે વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર યોગ્ય માનવામાં આવતી નથી.વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર જો ઘડિયાળની દિશા યોગ્ય ન હોય તો ત્યાં નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે.તેની […]

વધારે પડતુ મીઠું ખાતા હોવ તો ચેતી જજો,ન કરતા આવી ભૂલ

કેટલાક લોકોને એવી આદત હોય છે કે તેમને ખારી વસ્તુ અથવા વધારે મીઠાનું પ્રમાણ વધારે હોય તેવી વસ્તુઓ વધારે પસંદ આવતી હોય છે પણ આ લોકોએ હવે ચેતી જવાની જરૂર છે. વધુ મીઠાવાળી વસ્તુઓ ખાવાથી મોં શુષ્ક થઈ જાય છે, જેના કારણે તમને વારંવાર તરસ લાગે છે. જેના કારણે તમને પેટ ફૂલવાની સમસ્યા પણ થઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code