બિહારના મિથિલાના ‘મખાના’ હવે દેશભરમાં વખાણાશે – કેન્દ્ર સરકારે આપ્યું GI ટેગ, જાણો આ ટેગ શું છે અને તનું શું છે મહત્વ
મિથિલાના મખનાને સરકારે આપ્યું જીઆઈ ટેગ વિશ્વભરમાં વખાણાશે મિથિલાના મખના ખેડૂતોમનાં ખુશીની લહેર પટનાઃ- ભારત ભરના રાજ્યોમાં ઘણી બધી વ્સતુઓ કે ખોરાક જાણીતા છે, તેજ રીતે જો મખાનાની વાત કરીએ તો તે બિહારના મિથિલાના વખાણાય છે. ત્યારે હવે તે વિશઅવભરમાં પણ વખાણાશે ,સરકારે હવે અહીના મખાનાને જીઆઈ ટેગ પ્રદાન કર્યું છે. ઉલ્લેખનીય છે કે વિવિધ […]