રાજ્યમાં ખાદ્યચીજોમાં ભેળસેળ અટકાવવા ટેસ્ટિંગ મોબાઈલ વાન, વિના મૂલ્યે તપાસ કરાવી શકાશે
અમદાવાદઃ રાજ્યમાં ખાદ્ય ચિજવસ્તુઓમાં ભેળસેળ વધતી જાય છે. તંત્ર પણ પહોંચી વળતુ નહોય નાગરિકો ફરિયાદ કરે ત્યારે જ પગલાં લેવાતા હતા. હવે ખાધપદાર્થેામાં થઇ રહેલી ભેળસેળને અટકાવવા માટે સરકારે મોબાઇલ વાનની વ્યવસ્થા કરી છે. જે રાજ્યમાં ફરીને ખાધપદાર્થેાના નમૂનાનું ચેકીંગ કરશે. રાજ્યનો કોઇપણ વ્યકિત ભેળસેળની તપાસ વિનામૂલ્યે કરાવી શકશે અને જો વેપારી કસૂરવાર હશે તો […]