1. Home
  2. Tag "MLA"

‘મુસ્લિમ વસ્તી વધી છે, તમારું શાસન ખતમ’, SPના MLA મહેબૂબ અલીએ ભાજપને ચેતવણી આપી

લખનૌઃ યુપીના બિજનૌર જિલ્લામાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય મહેબૂબ અલીએ એક વિવાદાસ્પદ નિવેદન આપીને કેન્દ્ર અને રાજ્યની ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સરકારોને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે મુસ્લિમ વસ્તી વધી છે. તમારું શાસન પૂરું થયું. સપાના ધારાસભ્યો અહીં જ ન અટક્યા. તેમણે કહ્યું કે મુઘલોએ 800 વર્ષ સુધી દેશ પર શાસન કર્યું. જ્યારે તેઓ ન […]

ધારાસભ્યએ ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને થયેલા નુકશાન બદલ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને નુકશાન પહોંચ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકશાન થયેલ છે. ત્યારે દસાડાના ધારાસભ્ય પી કે પરમારે ખેડૂતોને નુકશાનીનું વળતર ચુકવવાની માંગ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. દસાડાના ધારાસભ્ય પી કે પરમારે મુખ્યમંત્રીને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે,  જીલ્લામાં અતિ ભારે વરસાદ પડવાના […]

અખિલેશે ભાજપના નેતાઓને આપી મોનસૂન ઓફર, જાણો સોશિયલ મીડિયા પર શું કહ્યું

યૂપી ભાજપમાં હાલ અંદરો-અંદર મોટા ડખા ચાલી રહ્યા છે ત્યારે.. સપાના વડા અખિલેશ યાદવે પોતાના સોશિયલ મીડિયા દ્વારા પોસ્ટ કરીને લખ્યું, ‘મોનસૂન ઓફરઃ 100 લાવો, સરકાર બનાવો!’, એટલે કે ભાજપમાંથી 100 ધારાસભ્યો લાવો અને રાજ્યમાં સપાની સરકાર બનાવો. જ્યારે અખિલેશ યાદવનું આ નિવેદન આવ્યું છે તે સમય ઘણો ખાસ છે. જોકે સરકાર પડે તેવી શક્યતા […]

ઓડિશા વિધાનસભામાં નવીન પટનાયકનો સામનો એ ધારાસભ્ય સાથે થયો જેના હાથ તેમને હાર મળી છે, જાણો શું કહ્યું નવીન પટનાયકે

ઓડિશા વિધાનસભામાં એક રસપ્રદ દ્રશ્ય જોવા મળ્યું. જ્યારે નવા ધારાસભ્ય શપથ લઈ રહ્યા હતા, ત્યારે પૂર્વ સીએમ નવીન પટનાયકનો એક બીજેપી ધારાસભ્ય સાથે સામનો થયો હતો. જ્યારે તેમણે પોતાનો પરિચય આપ્યો ત્યારે નવીન બાબુએ કહ્યું, ‘ઠીક છે, તમે જ મને હરાવ્યો છે.’ બે સીટ પરથી લડ્યા હતા નવીન પટનાયક, 1 સીટ પર હાર મળી વાસ્તવમાં, […]

ચૂંટણીમાં ટિકિટ કોઈ એકને જ આપી શકાય, કોઈ તકલીફ હોય તો મને જાણ કરોઃ CR પાટિલની ટકોર

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને લીધે મંગળવારે કમલમ ખાતે ભાજપ ના તમામ ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો, જિલ્લા પ્રભારી અને ક્લસ્ટર પ્રભારીઓની બેઠક મળી હતી.  સી. આર. પાટીલ ની અધ્યક્ષતામાં મળેલી  બેઠક બે કલાક  ચાલી હતી. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે એવી ટકોર કરી હતી કે, ચૂંટણીમાં કોઈ એકને ટિકિટ આપી શકાતી હોય છે. જે ઉમેદવારોને ટિકિટ આપીને […]

સંસદમાં TMCની 40% મહિલાઓ, મહિલા અનામતને લઈને બાકીની પોલિટિકલ પાર્ટીઓ કરી રહી છે પાખંડ

નવી દિલ્હી : મહિલા અનામતને લઈને દેશની લગભગ તમામ પાર્ટીઓ પાખંડ કરી રહી છે. સૌથી મોટો પાખંડ આંકડા પ્રમાણે ભાજપ કરી રહ્યું છે. ભાજપે નારી શક્તિ વંદન નામથી મહિલા અનામત બિલ પારીત કરાવ્યું છે. પરંતુ ન તો પાર્ટીના સંગઠનમાં મહિલાઓને ખાસ જવાબદારી આપવામાં આવી છે અને ન ચૂંટણીમાં 10-15 ટકાથી વધારે ટિકિટ મહિલાઓને અપાય છે. […]

અમે કોઈને બોલાવતા નથી, પરંતુ કોંગ્રેસમાં કેટલાક નેતાઓ ગુંગડામણ અનુભવતા હોવાથી પાર્ટી છોડી રહ્યાં છેઃ ઋષિકેશ પટેલ

અમદાવાદઃ ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. દરમિયાન રાજ્યના કેબિનિટ પ્રધાન અને ભાજપના સિનિયર નેતા ઋષિકેશ પટેલે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરીને કહ્યું હતું કે, અમે કોઈને બોલાવતા નથી. આ ઉપરાંત તેમણે આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપા ગુજરાતની તમામ 26 બેઠકો ઉપર જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો […]

ગુજરાત વિધાનસભાઃ આમ આદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસના ધારાસભ્યએ આપ્યું રાજીનામું

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આગમી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેની ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દીધી છે. બીજી તરફ ગુજરાતમાં ધારાસભ્યોના રાજીનામાના પગલે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું. દરમિયાન આજે કોંગ્રેસના ખંભાતના એમએલએ […]

આતંકવાદની નવી વ્યાખ્યામાં આર્થિક સુરક્ષા માટેના ખતરાનો પણ સમાવેશ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રજૂ કરાયેલા નવા ફોજદારી કાયદામાં પહેલીવાર આતંકવાદ એટલે કે આતંકવાદી કાયદા માટે અલગ જોગવાઈ કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિ ભારતની આર્થિક સ્થિરતા અને સુરક્ષા માટે ખતરો ઉભો કરે છે અને તેના માટે નકલી નોટો અથવા સિક્કાઓની દાણચોરી કરે છે, બનાવે છે અથવા […]

ગાંધીનગરઃ આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું

વિધાનસભામાં ‘આપ’નું સંખ્યાબળ ઘટી ચાર ઉપર પહોંચ્યું ભૂપત ભાયાણી ભાજપમાં જોડાય તેવી શકયતા વર્ષ 2022 સાથે ભાજપ સાથે છેડો ફાડી ‘આપ’માં જોડાયા હતા અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આજે પોતાના પદ ઉપરથી રાજીનામું આપતા વિધાનસભાની એક બેઠક ખાલી પડી હતી. ભૂપત ભાયાણી આગામી સમયમાં ભાજપનો કેસરિયો ધારણ કરે તેવી શકયતા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code