1. Home
  2. Tag "MLA resigns"

બનાસકાંઠાના સાંસદ તરીકે ચૂંટાતા ગનીબેન ઠાકોરે વાવના ધારાસભ્યપદેથી આપ્યુ રાજીનામું

ગાંધીનગરઃ  લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠાની બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે વાવના ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું છે. નિયમ મુજબ ચૂંટાયાના 14 દિવસમાં રાજીનામું આપવાનું હોવાથી આજે  ગુરૂવારે ગેનીબેન ઠાકોરે  વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું હતુ. ગનીબેન ઠાકોરે રાજીનામું આપતા ગુજરાત વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનું સંખ્યાબળ 13થી ઘટીને 12 થઈ ગયું છે. વાવની બેઠક ખાલી થતાં 6 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code