રાષ્ટ્રપતિ ચૂંટણીમાં 135 ધારાસભ્યો અને 17 સાંસદોનું ક્રોસ વોટિંગ, વિપક્ષમાં બેઠકનો દોર શરૂ
નવી દિલ્હીઃ દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે પ્રથમવાર આદિવાસી મહિલા દ્રૌપદી મૂર્મૂ ચૂંટાયાં છે. તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 99 ટકા જેટલું મતદાન થયું હતું. જેની ગઈકાલે ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં દ્રૌપદી મૂર્મૂ હરિફ યશવંત સિંહાથી જંગી મતથી જીત્યાં હતા. મતગમતરી દરમિયાન અનેક રાજ્યોમાં ક્રોસ વોટિંગની ઘટના સામે આવી છે. ગુજરાત, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ,આસામ, ઝારખંડ […]