1. Home
  2. Tag "mobile"

આ રીતે તમે તમારા નામનું જૂનું સિમ કાર્ડ બંધ કરાવી શકશો, કોઈ સમસ્યા નહીં થાય

આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિ પાસે ફોન છે. લોકો પાસે ફોન પર વાત કરવા માટે સિમ કાર્ડ હોવું જરૂરી છે. 18 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ સિમ કાર્ડ ખરીદી શકે છે. પરંતુ આ માટે માન્ય દસ્તાવેજો પણ સબમિટ કરવા જરૂરી છે. આ સિમ કાર્ડ વિના ખરીદી શકાતી નથી. ઘણા લોકો સારા પ્લાન અને સસ્તા ટેરિફ માટે […]

પાણીમાં મોબાઈલ પડી જાય તો ડરશો નહીં, તરત આ કામ કરવાથી ઝડપથી સરખો થઈ જશે

આજના સમયમાં સ્માર્ટફોન સૌની જરૂરીયાત બની ગયો છે પણ લોકોને એ નથી જાણતા કે ફોન કેવી રીતે ઉપયોગ કરવો અને તેની સંભાળ કેવી રીતે કરવી. ઘણીવાર લોકોના ફોન કામ કરતા સમયે હાથમાંથી છૂટીને પાણીમાં પડી જાય છે અથવા વરસાદમાં પલડી જાય છે. પાણીમાં પલડ્યા પછી ઉતાવડમાં એવું કઈક કરી બેસો છો કે તેના લીધે ફોન […]

મોબાઈલની ફિંગરપ્રિન્ટ કામ ના કરતી હોય તો આ છે સમાધાન, જાણો…

સ્માર્ટફોનમાં બે પ્રકારની સુરક્ષા ઉપલબ્ધ છે. લગભગ બધા ફોનમાં ફિંગરપ્રિન્ટ અને ફેસ લોકની સુવિધા હોય છે. ઘણા ફોનમાં આ ફીચર્સ થોડા એડવાન્સ હોય છે અને કેટલાકમાં તે રેગ્યુલર હોય છે. કેટલાક ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર હોય છે અને કેટલાકમાં અલ્ટ્રાસોનિક સેન્સર હોય છે. તેવી જ રીતે, કેટલાક મોબાઈલમાં, ફેસ આઈડી ઉપલબ્ધ છે અને કેટલાકમાં, આઈરિસ સ્કેનર […]

Smartphone Storage Full થઈ ગયું છે? સ્પેસ કરવા અપનાવો આ 5 ટિપ્સ

ઘણીવાર કામ વગરના વીડિયો, ઓડિયો, મેસેજ, ફોટા અને આ સિવાય ખાસ કરીને બીજી ટેમ્પ ફાઈલ અને જાત જાતની ફાઈલો બનીને મોબાઈલમાં સેવ થઈ જાય છે. જેને કારણે મોબાઈલ હેંગ થઈ જાય છે. એનું કારણ છે, ફોનનું સ્ટોરેજ ફૂલ થઈ જવું. જાણો કઈ રીતે કરશો મોબાઈલમાં સ્પેસ. મોબાઈલ યુઝર્સની સૌથી મોટી માથાકૂટ હોય તો એ છે […]

એક એવી ટેક્નોલોજી જેની મદદથી મોબાઈલમાં ઈન્ટરનેટ વગર જોઈ શકાશે વીડિઓ

ભારત સરકાર એક એવી ટેક્નોલોજી પર કામ કરી રહી છે જેના આવ્યા પછી તમે તમારા મોબાઈલમાં ઈંન્ટરનેટ વગર વીડિયો જોઈ શકશો. સાંભળવામાં થોડુ અજીબ લાગશે પણ આ સાચુ છે કે ભારત સરકાર D2M ડાઈરેક્ટ ટૂ મોબાઈલ ટેક્નોલોજી પર કામ કરી રહી છે. જો તમારે લાંબા સમય સુધી મોબીલ પર વગર ઈનેટરનેટ વીડિયો દેખવાનું સપનુ છે […]

ટ્રેનની લાંબી મુસાફરીમાં કેમ વધારે વપરાય છે મોબાઈલ ફોનની બેટરી જાણો

દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મોબાઈલ ફોનનો વપરાશ વધવાની સાથે ઈન્ટરનેટનો ઉપયોગ વધ્યો છે. હવે સામાન્ય રીતે દરેક વ્યક્તિના હાથમાં મોબાઈલ ફોન જોવા મળે છે. જો કે, કેટલીકવાર મહત્વના કામ વખતે મોબાઈલ ફોનની બેટરી ઉતરી જાય ત્યારે ભારે હાલાકી ઉભી થાય છે. સૌથી વધારે ટ્રેનમાં લાંબા સમયની મુસાફરીમાં મોબાઈલ ફોનની બેટરી ઉતરી જવાની મુસાફરો ફરિયાદ કરે […]

ભારત હવે મોબાઈલ ઉત્પાદનમાં વિશ્વમાં બીજા ક્રમે,200 કરોડ યુનિટ નિર્માણનો આંકડો કર્યો પાર

દિલ્હી: ભારત ટેક્નોલોજી ક્ષેત્રે પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે. ફોન ઉત્પાદનમાં દેશ અગ્રણી ભૂમિકા ભજવી રહ્યો છે. ભારત હવે વિશ્વનો બીજો સૌથી મોટો ફોન ઉત્પાદક દેશ બની ગયો છે. દેશમાં સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે અનેક યોજનાઓ શરૂ કરી છે. ભારતમાં સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગનો યુગ ઘણા સમય પહેલા શરૂ થયો હતો. સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગમાં […]

વરસાદમાં મોબાઈલ ભીનો થઈ જાય તો આટલું કરો, ઝડપથી પુનઃકાર્યરત થશે

ભારતમાં વરસાદની મોસમ ચાલુ છે. આવી સ્થિતિમાં વરસાદમાં બહાર જવાને કારણે જો તમારો સ્માર્ટફોન ભીનો થઈ જાય તો તમારે કેટલીક ખાસ ટિપ્સ ફોલો કરવી જોઈએ. મોબાઈલ ફોન ભીનો થઈ જાય તો તેને બંધ કરી દેવો જોઈએ. સ્માર્ટફોનને સૂકવી દો જો સ્માર્ટફોન ભીનો થયા બાદ બંધ થઈ જાય તો સૌ પ્રથમ સ્માર્ટફોનને પાણી અને ભેજથી સારી […]

બોકારાઃ દર વર્ષે 2.8 લાખ મોબાઈલ, 50 હજાર અન્ય ઈલેક્ટ્રોનિક્સ ગેજેટ કચરામાં ફેરવાય છે

વર્તમાન સમયમાં મોબાઈલ ફોન જીવનનો અભિન્ન અંગ બની ગયો છે, જેના કારણે અભાવનો અનુભવ થાય છે. એક સંશોધનથી એ પણ સ્પષ્ટ થયું છે કે, લોકો તેમના જીવનનો મોટો ભાગ મોબાઈલ ફોન સાથે જ વિતાવે છે. જેના પરિણામો પણ સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં અઠવાડિયામાં એક દિવસ મોબાઈલથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. બીજી […]

ટીવી, મોબાઈલ અને લેપટોપ જેવી ઈલેક્ટ્રિક પ્રોડક્ટની કિંમતમાં ઘટાડો થવાની આશા

નવી દિલ્હીઃ દેશવાસીઓને દિવાળી દરમિયાન મોંઘવારીમાંથી રાહત મળવાની આશા છે. ઈલેક્ટ્રિક પ્રોડક્ટ્સની માંગ વધવાને કારણે મોબાઈલ, ટીવી, લેપટોપ અને અન્ય પ્રોડક્ટ્સ જેવા ઈલેક્ટ્રિક સામાનની કિંમતમાં મોટો ઘટાડો થઈ શકે છે. તહેવારોની સિઝન દરમિયાન ઈલેક્ટ્રોનિક ઉત્પાદનોની માંગ વધારવા માટે કંપનીઓ દ્વારા ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. ઊંચા મૂલ્યના કારણે છેલ્લા 12 મહિનાથી ઈલેક્ટ્રોનિક ઉત્પાદનોની માંગ સુસ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code