1. Home
  2. Tag "Mobile App"

આ સરકારી મોબાઈલ એપ ખૂબ જ ઉપયોગી, ખાધ પદાર્થોમાં ભેળસેળની ફરિયાદ કરી શકાશે

દેશમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ ઝડપથી વધી રહી છે. મસાલાથી લઈને મધ વગેરે દરેક વસ્તુમાં ભેળસેળ થઈ રહી છે. શાકભાજીને હાનિકારક રંગોમાં કલર કરીને વેચવામાં આવે છે. તાજેતરમાં જ વિદેશમાં બે મોટી મસાલા બ્રાન્ડ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો અને મસાલા પરત કરવામાં આવ્યા હતા. ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળની ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ કામ છે, પરંતુ […]

તમારા ફોનમાંથી તરત જ ડિલીટ કરો આ 6 એપ્સ, નહીં તો એકાઉન્ટ ખાલી થઈ જશે

જો તમે એન્ડ્રોઈડ યૂઝર છો, તો તમારા માટે મોટી ખબર છે. તમારા ફોનમાં માલવેર હોઈ શકે છે. એન્ડ્રોઈડ એપ્સની જાણ કરાઈ છે જે બે વર્ષથી ગૂગલ પ્લે-સ્ટોરમાં ઉપલબ્ધ છે અને એ એપ્સમાં માલવેર છે. આ એન્ડ્રોઈડ એપ્સની ઓળખ કરવામાં આવી છે જે બે વર્ષથી ગૂગલ પ્લે-સ્ટોર પર હાજર છે. આ એપ્સમાં માલવેર છે. આ એપ્સની […]

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ની વેબસાઈટ, મોબાઈલ એપ. અને બ્રોશરનું અનાવરણ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2024નાં ભાગરૂપે VG-2024 વેબસાઈટ તથા મોબાઇલ એપનું લોન્ચિંગ અને VG-2024ના બ્રોશરનું ગાંધીનગરમાં અનાવરણ કર્યું હતું. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને ઉદ્યોગ-વેપારના વૈશ્વિક નકશે અગ્રેસર બનાવવાના હેતુથી 2003માં ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરાવી હતી. વડાપ્રધાનએ શરૂ કરાવેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે નોલેજ શેરિંગ અને સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ […]

મોંઘી દવાઓથી દર્દીઓને અને પરિવરજનોને મળશે રાહત, સરકારની આ એપથી મળશે ફાયદો

નવી દિલ્હીઃ જો દવાઓના વધતા બીલ તમને પણ પરેશાન કરે છે તો તમારા માટે રાહતની વાત એ છે કે, કેન્દ્ર સરકારે તાજેતરમાં ‘ફાર્મા સાહી દામ’ નામની એપ લોન્ચ કરી છે, જે ગ્રાહકોને બ્રાન્ડેડ દવાઓનો બોજ ઘટાડવામાં મદદ કરશે. આ એપ નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી દ્વારા વિકસાવવામાં આવી છે અને તેનો ઉપયોગ એન્ડ્રોઇડ અને iOS બંને […]

 દેશની સુરક્ષાને લઈને કેન્દ્ર એ પાકિસ્તાન તરફથી ચાલતી 14 મેસેન્જર એપ પર પ્રતિબંધ મૂક્યો

કેન્દ્ર એ 14 મેસેન્જર એપ્સ પર પ્રતિબંધ મૂક્યો આ એપ્સ દેશની સુરક્ષા પર જોખમ હતી દિલ્હીઃ- દેશની સુરક્ષાને લઈને કેન્દ્ર એ મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર એ પાકિસ્તાનથી સંચાલિત થતી 14 જેટલી મેસેન્જર એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. સંરક્ષણ દળો, સુરક્ષા, ગુપ્તચર અને તપાસ એજન્સીઓના આદેશ પર, કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી જૂથો દ્વારા […]

બજેટ સંસદમાં રજૂ થયા બાદ દેશવાસીઓ મોબાઈલ એપ ઉપર જોઈ શકશે

દિલ્હીઃ દેશના સંસદમાં આ વર્ષે પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવશે. સંસદમાં રજૂ થનારુ બજેટ દેશની જનતા મોબાઈલ પણ જોઈ શકશે. યુનિયન બજેટ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. સંસદમાં બજેટ રજૂ થયા બાદ મોબાઈલ એપમાં જોઈ શકાશે. કેન્દ્રીય બજેટ બનાવવાની પ્રક્રિયાના અંતિમ તબક્કાને ચિહ્નિત કરવા માટે, પ્રવર્તમાન રોગચાળાની પરિસ્થિતિ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને દર વર્ષે […]

રાજ્યના બિસ્માર રોડ-રસ્તાની ફરિયાદો મોબાઈલ એપ દ્વારા મોકલવા માર્ગ-મકાન મંત્રીએ કરી અપીલ

ગાંધીનગરઃ રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદી કામ કરવામાં ખૂબ ઉત્સાહિત છે. તેમણે મંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો ત્યારે તૂટેલા રોડના ફોટા મોકલવા માટે મોબાઈલ નંબર જાહેર કર્યો હતો. તેને ખૂબ રિસ્પોન્સ મળ્યો હતો. જોકે વરસાદે ગુજરાતમાં વધુ રોકાણ કરતા રોડ મરામતના કામ થઈ શક્યા નહતા. હવે લોકોને ખરાબ રોડની ફરિયાદ […]

ટ્રાફિક પોલીસ વાહનને ટ્રો કરીને ક્યાં લઈ ગઈ તે મોબાઈલ એપ. પરથી જાણી શકાશે

અમદાવાદઃ શહેરમાં પાર્કિંગની સમસ્યા વિકટ બનતી જાય છે. જેમાં રોડની સાઈડમાં અથવા ફુટપાથ પર પાર્ક કરેલા દ્વીચક્રી વાહનો ટ્રાફિક પોલીસ ટોઈંગ કરીને લઈ જતી હોય છે. અને જ્યારે દ્વીચક્રી વાહનના ચાલક પોતાનું કામ પતાવીને આવે ત્યારે ખબર પડે કે તેનું બાઈક કે સ્કુટર પોલીસવાળા ટોઈંગ કરીને લઈ ગયા છે. હવે પોતાનું વાહન દંડભરીને લેવા માટે […]

જો તમારા ફોનમાં છે કોઈ ખાસ એપ્લિકેશન ,તો ફોલો કરો આ ટ્રિક ,હોમ સ્ક્રિન પર નહી દેખાઈ એપ

જૂદા જૂદા ફોન માટે એપ સંતાડવા માટેની ખાસ ટ્રીક તમારી ખાસ એપને હવે કમે હોમપેજથી કરી શકશો દૂર   મોટાભાગના એન્ડ્રોઈડ મોબાઈલ ફોનમાં એક વસ્તુ સામાન્ય હોય છે. જી હા,  તે  છે પ્રી-ઇન્સ્ટોલ એપ્સ, જે આજકાલ લગભગ દરેક સ્માર્ટફોનમાં લોડ થાય છે. તેમ છતાં તેમાંથી કેટલીક દૈનિક ઉપયોગ માટે ખૂબ ઉપયોગી છે, ત્યાં કેટલીક એપ્લિકેશનો […]

પોલીસ દ્વારા લોકોપયોગી એપ બનાવાશે, બધી માહિતી આંગળીના ટેરવે મળી જશે

ગાંધીનગરઃ ગુજરાતનું ગૃહમંત્રાલય પણ હવે ડીજીટલ બની રહ્યું છે અને પોલીસ સહિતની અનેક સેવાઓ હવે લોકોને સરળતાથી મળશે. એટલુ જ નહી કોઇપણ ફરિયાદ નોંધાવવા માટે લોકોએ કયાં પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો તે પોતાના મોબાઈલની એપ્લીકેશનથી જાણી શકાશે, રાજય સરકાર દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને શ્રેષ્ઠ બનાવવા માટે હવે ડિજીટલ પઘ્ધતિનો આશ્રય લેવાય રહ્યો છે. હાલમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code