મોબાઈલફોન પર કોઈનીયે વાતચિત મરજી વિરૂદ્ધ રેકોર્ડ કરાશે તો સજા થઈ શકેઃ છત્તીસગઢ હાઈકોર્ટ
રાયપુરઃ છતીસગઢ હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન કહ્યુ હતું કે, આઈટી એક્ટની કલમ 72 મુજબ બીજાની મરજી વિરુદ્ધ ફોનમાં રેકોર્ડિંગ કરવું ગુનો બને છે. કોઈ વ્યક્તિ અન્ય સાથે મોબાઈલ પર વાત કરતું હોય, ત્યારે કોઈ અન્ય વ્યક્તિ તેની મરજી વિરુદ્ધ ફોન રેકોર્ડિંગ કરે તો તે બંધારણની કલમ 21 હેઠળ ગોપનિયતાના અધિકારનું ઉલ્લંઘન છે અને આઈટી […]