1. Home
  2. Tag "mobile phone"

એડ્રોઈડ ફોન સ્લો વર્ક કરતો હોય તો તેની સ્પીડ વધારવા આટલું કરો…

આપણે બધા ચોક્કસપણે ધીમા ફોનની સમસ્યાનો સામનો કરીએ છીએ. આ સમસ્યા મોટાભાગના એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં આવે છે. જ્યારે પણ તમે કોઈપણ એપ અથવા બ્રાઉઝરનો ઉપયોગ કરો છો, ત્યારે ફાઈલો, સ્ક્રિપ્ટ અને ફોટાની કેશ મેમરી ફોનમાં સ્ટોર થઈ જાય છે. જો તમારા ફોનમાં વધુ કેશ ફાઇલો એકઠી થાય છે તો ફોનના પરફોર્મન્સને અસર થાય છે. તેનાથી ફોન […]

દેશમાં ઉપયોગમાં લેવાતા લગભગ 100 ટકા મોબાઈલ ફોન ભારતમાં જ બનેલાઃ રાજીવ ચંદ્રશેખર

નવી દિલ્હીઃ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા અને ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે 3જી એજ્યુકેશન વર્કિંગ ગ્રુપ (EWG) મીટિંગના ભાગરૂપે તેના પ્રકારના એક ફ્યુચર ઑફ વર્ક પ્રદર્શનના બીજા દિવસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ચંદ્રશેખરે ખુશી વ્યક્ત કરી હતી કે કાર્ય અને કૌશલ્યના ભવિષ્યના મહત્વના મુદ્દા પર ચાલી રહેલી ચર્ચામાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં […]

સ્માર્ટફોનને નવા ફોનની જેમ ચમકાવવા માટે ઘરે જ અપનાવો આ રીત

આજકાલ મોટાભાગના લોકો તેમના સ્ટેટસ બતાવવા માટે પ્રીમિયમ ફોન ખરીદી કરવાનું પસંદ કરે છે. જેની કિંમત ઘણી મોંઘી છે. પરંતુ ફોન લીધા પછી તેને સારી રીતે રાખવો પણ જરૂરી છે, નહીં તો તે ઝડપથી બગડી શકે છે અને જૂનો દેખાવા પણ લાગે છે. મોટાભાગના લોકો તેમના મોબાઈલ ફોનને ગંદા હાથથી સ્પર્શ કરે છે જેનાથી સ્ક્રીન […]

ખાનગી ટેલિકોમ કંપનીઓને ટક્કર આપવા માટે BSNL એ કમર કસી

નવી દિલ્હીઃ ભારતમાં વિવિધ ટેલિકોમ કંપનીઓ વપરાશકારોને વિવિધ પ્લાન પુરી પાડી રહી છે, ખાનગી ટેલિકોમ કંપનીઓને ટક્કર આપવા માટે સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ વિવિધ યોજનાઓ અમલમાં મુકી છે. સ્માર્ટફોન વપરાશકારોમાં બીએસએનએલનો રૂ. 107 અને રૂ. 197નો પ્લાન્ટ સૌથી વધારે લોકપ્રિય બન્યો છે. દેશની સૌથી મોટી સરકારી ટેલિકોમ કંપનીમાં ગણાતી BSNL ગ્રાહકો માટે […]

ગોધરા સબજેલમાંથી એક-બે નહીં પણ નવ જેટલા મોબાઈલ ફોન મળ્યાં

અમદાવાદઃ રાજ્યની વિવિધ જેલમાં સુરક્ષાના કારણોસર છેલ્લા કેટલાક સમયથી સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે, દરમિયાન પંચમહાલ જિલ્લાની ગોધરા સબજેલમાં સ્થાનિક સુરક્ષા એજન્સીઓએ સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેલમાં તપાસ દરમિયાન નવ જેટલા મોબાઈલ ફોન મળી આવ્યાં હતા. બે મોબાઈલમાં સીમ કાર્ડ એકટીવ હોવાનું સામે આવ્યુ છે. સુત્રોના જણાવ્યા અનુસાર ગોધરા સબજેલમાં સ્થાનિક એજન્સીઓની ટીમોએ […]

ચાર્જીંગમાં મુકેલા મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા પહેલા ચેતજો, ઉત્તરપ્રદેશમાં ઘટી ચોંકાવનારી ઘટના

લખનૌઃ સામાન્ય રીતે આપણે મોબાઈલ ફોનની બેટરી ફાટવાની ઘટના અનેકવાર સાંભળીને છે પરંતુ ઉત્તરપ્રદેશમાં ચાર્જીંગમાં મુકેલા મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા જતા કરંટ લાગવાથી તરૂણના મોતની ઘટના બની છે. દેશમાં મોબાઈલથી કરંટ લાગવાની તરૂણની મોતની આ પ્રથમ ઘટના હશે. મેન્યુફેક્ચરિંગ ખામી અને વપરાશકારની બેદરકારીને કારણે આવી ઘટના બનતી હોવાનું જાણકારો માની રહ્યાં છે. એટલું જ નહીં […]

અમદાવાદઃ મોબાઈલ ફોનના IMEI નંબર બદલવાના રેકેટનો પર્દાફાશ, એક આરોપી ઝડપાયો

અમદાવાદઃ આજના આધુનિક જમાનામાં ગુનેગારો પણ હાઈટેક થયાં છે, જેના પરિણામે સાઈબર ક્રાઈમના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન અમદાવાદ શહેરમાંથી સાઈબર ક્રાઈમની ટીમે મોબાઈલ ફોનનો આઈએઈઆઈ નંબર બદલવાના કૌભાંડનો પર્દાફાશ કરીને એક શખ્સને ઝડપી લીધો હતો. સમગ્ર રેકેટ સામે આવતા ઉચ્ચ અધિકારીઓ ચોંક્યાં હતા. દેશ વિરોધીતત્વો આવા ફોનનો ઉપયોગ મોટા ગુનાને અંજામ આપી શકે છે. […]

ગુજરાતમાં લગભગ 50 ટકા જેટલી મહિલાઓ પાસે નથી મોબાઈલ ફોન

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામરી દરમિયાન ઓનલાઈન એજ્યુકેશન અને વર્કફ્રોમ હોમ કલ્ચરને પગલે સ્માર્ટફોન અને ઈન્ટરનેટનો વપરાશ વધ્યો હતો. જો કે, રાજ્યમાં 15થી 49 વર્ષની 49 ટકા જેટલી મહિલાઓ પાસે મોબાઈલ ફોન નહીં હોવાનું જાણવા મળે છે. જ્યારે દેશમાં 54 ટકા મહિલાઓ પાસે મોબાઈલ ફોન નથી. કેન્‍દ્ર સરકારના ઈલેક્‍ટ્રોનિક અને ઈન્‍ફર્મેશન વિભાગે આ માહિતી બહાર પાડી […]

મોબાઈલ ફોનની કાળજી લેવી હોય કતો આટલી બાબતોનું રાખો ધ્યાન- મોબાઈલ રહેશે લાંબો સમય સુધી નવોનક્કોર

મોબાઈલ જ્યારે પણ તમે વસાવો ત્યારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો એટલે તમારો મોબાઈલ નવોનો નવો રહેશે અને ખરાબ થવાની સંભાવના ઘટી જશે મોબઈલ વસાવ્યા બાદટેમ્પર્ડ ગ્લાસલગાવો આમ કરવાથી તમારા મોબાઇલની સ્ક્રીનને વારંવાર સ્પર્શ કરવા સહિત અન્ય વસ્તુઓથી સુરક્ષિત રહેશે. આ સાથે જ  તમારે સ્ક્રીન ગાર્ડ લગાવવાની જરૂર પડે ત્યારે તમારે બ્રાન્ડેડ સ્ક્રીન પ્રોટેક્ટરનો ઉપયોગ […]

તમિલનાડુના મંદિરોમાં મોબાઈલ ફોનના ઉપયોગ ઉપર હાઈકોર્ટે પ્રતિબંધ ફરમાવ્યો

બેંગ્લોરઃ દેશના મોટાભાગના હિન્દુ મંદિરોમાં ચાંમડાનો બોલ્ડ અને પર્સ સહિતની વસ્તુઓ ઉપર પ્રતિબંધ ફરમાવેલો છે, એટલું જ નહીં દેશના અનેક મંદિરોમાં ભગવાનનો ફોટો લેવાની મંજૂરી પણ આપવામાં આવી નથી. દરમિયાન દક્ષિણ ભારતના તમિલનાડુમાં મદ્રાસ હાઈકોર્ટે મહત્વનો આદેશ કર્યો હતો. તમિલનાડુના મંદિરોમાં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જેથી હવે દર્શનાર્થીઓ મંદિરમાં મોબાઈલ ફોન નહીં લઈ જઈ શકે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code