1. Home
  2. Tag "mobile tower"

ગુજરાતમાં મોબાઈલ ટાવરની બેટરી ચોરતી ગેંગ ઝડપાઈ

નવી દિલ્હીઃ અરવલ્લી સહિત રાજ્યના નવ જિલ્લામાં મોબાઈલ ટાવરની બેટરી ચોરી કરનાર ગેંગના બે ઈસમને પોલિસે પકડી પાડવામાં સફળતા મેળવી છે. મૂળ ઉત્તર પ્રદેશના બે ઈસમ હાઈવે પરના મોબાઈલ ટાવરની રેકી કરતા અને 5G મોબાઈલ ટાવરની બેટરીની ચોરી કરીને ફરાર થઈ જતાં હતા. અરવલ્લી જિલ્લામાં બેટરી ચોરીના ગુના મોડાસા ગ્રામ્ય પોલિસ મથકે નોંધાયા હતા, જેને લઇને […]

આદિજાતિ વિસ્તારમાં નેટવર્ક ઉભું કરવા માટે 500 નવા મોબાઇલ ટાવર ઉભા કરાશે

અમદાવાદઃ આદિજાતિ મંત્રી કુબેર ડિંડોરે વિધાનસભામાં જણાવ્યું છે કે, ‘સબકા સાથ, સબ કા વિકાસ, સબકા પ્રયાસ’ના મંત્ર થકી આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ-2007માં વનબંધુ કલ્યાણ યોજનાની જાહેરાત કરી હતી. અત્યારસુધીમાં આદિવાસી વિસ્તારના સર્વાંગી વિકાસ માટે રોડ-રસ્તા, સિંચાઇ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી […]

ચીન સાથેના તણાવ વચ્ચે તવાંગ ક્ષેત્રમાં મોબાઈલ કનેક્ટિવિટી વધારાશે –  કેન્દ્ર વધારાના મોબાઈલ ટાવર લગાવશે

તવાંગક્ષેત્રમાં વધઘારાના મોબાઈલ ચાવર લગાવશે કેન્દ્ર મોબાઈલ ટાવરથી વધારશે સેન્ય સુવિધાઓ દિલ્હીઃ- તાજેતરમાં અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તારમાં ચીન સેના સાથે ભારતીય સેનાની અથડામણની ઘટના સામે આવી ત્યારથી કેન્દ્ર સતત સુરક્ષાને લઈને કાર્ય રી રહી છે ત્યારે હવે સરકારેે તવાંગ વિસ્તારમાં મોબાઈલ ટાવરની સંખ્યા વધારવાની જાહેરાત કરી છે.આ વિસ્તારમાં હાલના મોબાઈલ ટાવર જરૂરી સુવિધાઓ પૂરી પાડવા […]

યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ ઘોષિત કરાયેલ ધોળાવીરામાં પોસ્ટલ બેંક અને મોબાઈલ ટાવરની સુવિધા શરૂ કરાશે

વૈશ્વિક પ્રવાસન સ્થળ ધોળાવીરાના વિકાસ માટે કેન્દ્ર સરકાર વચનબદ્ધ પોસ્ટલ બેંક અને મોબાઈલ ટાવરની સુવિધા શરૂ કરાશે “આ ભારતની સંસ્કૃતિ અને સમૃદ્ધિનો ધરબાયેલો જીવંત વારસો”- દેવુસિંહ ચૌહાણે રાજકોટ:કચ્છના બે દિવસના પ્રવાસે આવેલ કેન્દ્રીય સંદેશાવ્યવહાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે ધોળાવીરા મધ્યે આવેલ 5 હજાર વર્ષ જૂની વૈશ્વિક આર્કિયોલોજિકલ સાઈટની મુલાકાત લીધી હતી.ભારતીય આર્કિયોલોજી વિભાગના સુપ્રિટેન્ડેન્ટ અભિજિત […]

ખેડૂત આંદોલનથી પંજાબમાં મોબાઈલ નેટવર્કને વ્યાપક નુકશાન  – 24 કલાકમાં 90 મોબાઇલ ટાવરોના કનેકશન તૂટતા કુલ 1500 ટાવરો ખડકાયા

પંજાબમાં ખેડૂતોનું ઉગ્ર આંદોલન 24 કલાકમાં 90 ટાવરોને પહોચાડ્યું નુકશાન અત્યાર સુધી 1500 જીઓના ટાવરને નુકશાન પહોચ્યું પંજાબના સીએમએ ખેડૂતોને આમ ન કરવા અપીલ કરી દિલ્હીઃ-પંજાબમાં ખેડુતોનું કૃષિ કાયદા વિરુદ્ધનો દેખાવો ચાલુ જ છે. રોષે ભરાયેલા ખેડૂતોએ 24 કલાકમાં 90 મોબાઇલ  ટાવર્સને નુકસાન પહોંચાડ્યું છે. હજારો મોબાઈલ ફોનના કનેક્શન અટકી ગયા છે. છેલ્લા બે દિવસમાં, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code