વડોદરાઃ બે વર્ષમાં ફરતા પશુ દવાખાના મારફત 1.07 લાખ પશુઓની નિશુલ્ક સારવાર કરાઈ
અમદાવાદઃ રાજ્યના પશુપાલન વિભાગે પશુ આરોગ્યની રક્ષા માટે GVKEMRI ના સહયોગથી 108 જેવી સેવાઓ આપતાં ફરતા પશુ દવાખાના સમગ્ર રાજ્યમાં ચાલુ કર્યા છે. એક મોબાઈલ એનિમલ ડિસ્પેન્સરી સાથે 10 ગામ જોડવામાં આવ્યા છે જેની નિર્ધારિત સમય પ્રમાણે મુલાકાત લઈને આ દવાખાના પશુ આરોગ્ય રક્ષાની સેવા વિનામૂલ્યે આપે છે. વડોદરા જિલ્લામા પશુઓની જીવાદોરી સમાન ફરતા પશુ […]