1. Home
  2. Tag "mobile"

ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી ગુસ્સામાં જોવા મળ્યા, કાર્યકરે સેલ્ફી સેવાનો પ્રયાસ કરતા નારાજ

નવી દિલ્હીઃ કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રા કરી રહ્યાં છે. આ યાત્રા રાજસ્થાનમાંથી પસાર થઈ હતી. દરમિયાન આ યાત્રા રાજસ્થાનની સરહદ ક્રોસ કરીને હરિયાણામાં પ્રવેશી હતી. આ દરમિયાન ફ્લેગ એક્સચેન્જ કાર્યક્રમમાં રાહુલ ગાંધી ગુસ્સે ભરાયાં હતા. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને લોકો વિવિધ પ્રતિક્રિયા […]

નવી દિલ્હીઃ પીએમ મોદીએ 5G સેવનો પ્રારંભ કરાવ્યો

ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસની સભા યોજાઈ વપરાશકારોને 4G કરતા દસ ગણી વધુ સ્પીડ મળશે ઈન્ટરનેટ આધારિત ઘણા કામ સરળ થશે નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઈન્ટરનેટ અને સ્માર્ટફોનનો વપરાશ વધ્યો છે. દરમિયાન છેલ્લા કેટલાક મહિનાઓથી દેશની પ્રજા 5જી ટેકનોલોજીની આતુરતાથી રાહ જોતી હતી. લોકોની આતુરતાનો આજે અંત આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5જી ટેકનોલોજીનો શુભારંભ […]

મોબાઈલ ચોરી થાય તો ચિંતા ન કરો,આ રીતે રહેશે તમારી બેંક ડિટેલ્સ સલામત

આજકાલ મોબાઈલ ચોર એવા શાતિર થઈ ગયા છે કે ક્યારે કેવી સ્થિતિમાં આવીને મોબાઈલ ચોરી લે, મોબાઈલ જ્યારે પણ ચોરી થઈ જાય ત્યારે સૌથી પહેલા તો લોકોને ચિંતા થતી હોય છે પોતાના બેંક ડિટેઈલ્સની., પણ હવે આ રીતે તેને સિક્યોર અને સલામત કરી શકાય છે અને મોબાઈલ ચોરી થાય તો પણ ચિંતાથી મુક્ત રહી શકાય […]

કચ્છ જિલ્લાના સરહદી ગામોમાં ટેલિકોમ કનેક્ટિવિટીનું મૂલ્યાંકન

અમદાવાદઃ ગુજરાત એલએસએ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સની ટીમે “વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ” (VVP) માટેના ભાગ રૂપે, કચ્છ જિલ્લાના નરખત્રાણા અને લખપત તાલુકાના બાર ગામમાં ટેલિકોમ કનેક્ટિવિટીના ગ્રાઉન્ડ એસેસમેન્ટ હાથ ધરવામાં આવ્યું હતું. કચ્છના સાયરા, લાખાપર, ગુનેરી, સિયોત, મુધન, એટાડો, ચંદ્રનગર, ગોધિયારનાની, ગોધિયારમોતી, ધીનોધર, લૈયારી અને સમેજાવંધામાં ટેલિકોમ કનેક્ટિવિટીનું મૂલ્યાંકન કરાયું હતું. વડાપ્રધાને સરહદી ગામડાઓમાં રહેતા લોકોના પડકારો […]

વધુ મોબાઈલ અને લેપટોપ વાપરાનારા 80 ટકા લોકો આ બીમારીનો થઈ રહ્યા છે શિકાર- સંશોધનમાં થયો ખુલાસો

લેપટોપ અને મોબાઈલનો વધુ ઉપયોગ હાનિકારક રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો આજકાલ સૌ કોઈ મોબાઈલનો ઉપયોગ જરુર કરતા વધારે કરી રહ્યું છે તો સાથે ઓફીસ કામ કરતા લોકો પણ લેપટોપનો વધુ ઉપયોગ કરી રહ્યા છે આવી સ્થિતિમાં  મોબાઈલનો વધુ ઉપયોગ કરતા લગભગ 80 ટકા લોકો ન્યુરલજીયાનો શિકાર બન્યા છે. જીએસવીએમ મેડિકલ કોલેજના ઓર્થોપેડિક અને એનેસ્થેસિયા વિભાગ દ્વારા […]

દેશમાં આગામી દિવસોમાં 5જી સેવાઓનો પ્રારંભ થશે, સ્પેક્ટ્રમ એસાઈનમેન્ટ લેટર કરાયાં જાહેર

નવી દિલ્હીઃ ભારતમાં 5જી સ્પેક્ટ્રમની હરાજીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને લોકો 5જી સેવાના લોન્ચની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. જો કે, તેમની આતુરતાનો ઝડપથી જ અંત આવશે. કોમ્પ્યુનિકેશન અને આઈટી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવએ 5જી સેવાને લઈને નવી અપડેટ જાહેર કરી છે. તેમણે ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડસને 5જી સેવા લોન્ચની તૈયારીઓ શરૂ કરવા અપીલ કરી […]

5જીના આગમન બાદ 4જી મોબાઈલ ફોન ચાલુ રહેશે કે કેમ, જાણો એક્સપર્ટનો મત

નવી દિલ્હીઃ દેશમાં સ્માર્ટ ફોન વપરાશકારોની સંખ્યામાં વધારો થયો છે. મોટાભાગના મોબાઈલ ફોન ધારકો 4જી નેટવર્ક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યાં છે. દરમિયાન તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા 5જી સ્પેટ્રમની હરાજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. તેમજ આગામી દિવસોમાં દેશમાં 5જી નેટવર્કની શરૂઆત પણ થઈ જશે. બીજી તરફ દેશના અનેક બજારોમાં છેલ્લા ઘણા સમયથી 5જી ફોન ઉપલબ્ધ […]

મોબાઈલમાં ફોન કરતી વખતે વારંવાર નેટવર્ક પ્રોબલમ આવે છે,તો આ ફીચરને ઓન કરી દો

મોબાઈલ ફોનનો ઉપયોગ દિવસેને દિવસે વધતો જ જાય છે. લોકો ફોનથી હવે એ રીતે જોડાઈ ગયા છે કે તે હવે શરીરનું અંગ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. આવામાં સામાન્ય વાત છે કે આટલા બધા મોબાઈલ યુઝર્સ વધે એટલે નેટવર્ક પર ભાર આવવાનો અને નેટવર્કની તકલીફ પણ થવાની, પણ આવામાં જો મોબાઈલમાં એક ફીચરને […]

જો મોબાઈલને બગડતા રોકવો હોય તો ચેતી જજો,આ ભૂલ કોઈ દિવસ ન કરતા

ક્યારેક લોકો દ્વારા મોબાઈલને એવી રીતે રાખવામાં આવે છે જેના કારણે મોબાઈલ જલદીથી બગડી જતા હોય છે. આ પ્રકારની ભૂલોના કારણે વ્યક્તિને ખબર પણ નથી પડતી કે ક્યારે તેનો મોબાઈલ આવ્યો અને બગડી પણ ગયો. તો આ બાબતે હવે લોકોએ મોબાઈલનો ઉપયોગ કેવી રીતે કરવો અને પોકેટમાં તેને કેવી રીતે રાખવો તેના વિશે પણ જાણવું […]

મોબાઈલના સેટિંગ્સમાં જઈને આ ઓપ્શન વિશે જાણી લો,આ રીતે બચાવે છે વ્યક્તિનો જીવ

કેટલીક વાર મોબાઈલ વધારે ગરમ થઈ જવાના કારણે મોબાઈલ બ્લાસ્ટ થવાની પણ ઘટનાઓ બનતી હોય છે. ક્યારેક એવો સમય પણ આવી જાય છે કે તેના કારણે વ્યક્તિને પોતાનો જીવ પણ ગુમાવવાનો સમય આવે છે. આવામાં દરેક કંપનીના મોબાઈલમાં એક એવો ઓપ્શન આવે છે જેના કારણે તે આ પ્રકારની ઘટનાઓથી બચી શકાય છે. મોબાઈલની લોક સ્ક્રીન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code