1. Home
  2. Tag "mobile"

આત્મનિર્ભર ભારતઃ મોબાઈલ મેન્યુફેક્ચરિંગ યુનિટ 2 થી વધીને 200થી વધુ થયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ની રજત જયંતીની ઉજવણી નિમિત્તે એક કાર્યક્રમને સંબોધન કર્યું હતું. તેમણે આ પ્રસંગની યાદમાં પોસ્ટલ સ્ટેમ્પ પણ બહાર પાડી હતી. આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સ્વ-નિર્મિત 5G ટેસ્ટ બેડ જે તેમણે આજે રાષ્ટ્રને સમર્પિત કર્યું છે, તે ટેલિકોમ ક્ષેત્રમાં જટિલ અને […]

પ્રવાસ કરવાનો પ્લાન હોય તો, સૌથી મહત્વની આ વાતનું રાખજો ધ્યાન

જ્યારે કોઈ વ્યક્તિ પ્રવાસ માટે જાય છે ત્યારે તે હંમેશા એવી વસ્તુઓની વધારે ચીંતા કરતો હોય છે જે એટલી જરૂરી પણ નથી હોતી. જ્યારે સામાન્ય વ્યક્તિ ફરવા જાય ત્યારે તે કેમેરા, કપડા, જમવાનું તથા એવી અન્ય વસ્તુઓ પર વધારે ધ્યાન આપતો હોય છે. અને જ્યારે ફરવાનું શરૂ થાય ત્યારે તે સૌથી વધારે ધ્યાન કેમેરા, કપડા […]

જમ્મુ:આતંકીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ,ઘણા વિસ્તારમાં ઇન્ટરનેટ અને મોબાઈલ સેવા ઠપ્પ  

સુંજવાનમાં સુરક્ષાદળો-આતંકીઓ વચ્ચે અથડામણ આતંકીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ ઘણા  વિસ્તારમાં ઇન્ટરનેટ અને મોબાઈલ સેવા ઠપ્પ શ્રીનગર: જમ્મુના સુંજવાનમાં શુક્રવારે સવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોએ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે આતંકીઓને ઘેરી લીધા હતા. આતંકીઓના ગોળીબારમાં એક જવાન શહીદ થયો હતો જ્યારે અન્ય ચાર ઘાયલ થયા હતા.હાલમાં જમ્મુ-કાશ્મીર પોલીસ […]

ઓનલાઈન ગેમ્સ મનોરંજનના નામે જુગાર રમાડવાનો જુગાડ ?

(દીપક દરજી) અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં જુગાર ઉપર પ્રતિબંધ છે અને તીનપત્તી સહિતના પત્તાનો જુગાર, વર્લીમટકુ અને ક્રિકેટ સટ્ટા સહિતના જુગારના કેસ શોધી કાઢવા માટે પોલીસ દ્વારા દરોડા સહિતની કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ આધુનિક અને હાઈટેકના જમાનામાં જુગાર પણ નવા સ્વરૂપમાં રમાઈ રહ્યો છે, અનેક કંપનીઓએ મનોરંજનના નામે ઓનલાઈન ગેમ્સ એપ્લિકેશન લોન્ચ કરી […]

વોટ્સએપમાં હવે સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ માહિતી મેસેજમાં મેળવો

વોટ્સએપનું નવું ફીચર મહિલાઓ માટે ખાસ સ્વાસ્થ્યની માહિતી મેળવો મેસેજમાં વોટ્સએપ કંપની દ્વારા એપ્લિકેશનમાં અનેક પ્રકારના ફેરફાર કરવામાં આવતા રહેતા હોય છે. લોકોને વધારેમાં વધારે વોટ્સએપ કેવી રીતે ઉપયોગી થઈ શકે તેના માટે તમામ પ્રકારના પગલાઓ લેવામાં આવતા હોય છે અથવા સુવિધા અને ફીચર ડેવલપ કરવામાં આવતા હોય છે. આવામાં વોટ્સએપ દ્વારા હવે નવી સર્વિ […]

આ એપ્લિકેશન્સ છે તમારા પર્સનલ ડેટા માટે જોખમી, મોબાઈલમાં હોય તો કરો UNISTALL

ડેટાને ચોરી થતો અટકાવો આ એપ્લિકેશન્સને કરો ડીલીટ તમારા મોબાઈલ ડેટા રહેશે સલામત ડેટાને સ્ટોર કરવો હવે લોકો માટે આસાન થઈ ગયું છે, પણ ડેટાને ચોરી કરવા માટે અથવા બજારમાં વેચવો તે તેના કરતા પણ વધારે આસાન થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. કેટલાક લોકો જે તે એપ્લિકેશન બનાવતા હોય છે અને તે પછી […]

મોબાઈલ ઇન્ટરનેટ સ્પીડમાં પાકિસ્તાનથી પણ પાછળ ભારત

મોબાઈલ ઇન્ટરનેટ સ્પીડમાં ભારત પાછળ પાકિસ્તાનથી પણ પાછળ રહ્યું ભારત 138 દેશોમાં ભારત 115 માં સ્થાન પર મોબાઈલ ઇન્ટરનેટ સ્પીડના મામલે ભારત પાકિસ્તાનથી પણ પાછળ રહી ગયું છે. ઇન્ટરનેટ સ્પીડ ટેસ્ટ કરનારી કંપની Ookla એ પોતાની ડીસેમ્બર મહિનાની રિપોર્ટ જાહેર કરી છે. તે મુજબ મોબાઈલ ઇન્ટરનેટ સ્પીડ વાળી લિસ્ટમાં 138 દેશોમાં ભારત 115 માં સ્થાન […]

ટ્રેનમાં હવે રાતના મોટા અવાજે મોબાઈલમાં ગીત નહીં સાંભળી શકાય

દિલ્હીઃ દેશમાં પરિવહન માટે સમગ્ર દેશમાં રેલવે લાઈન પાથવામાં આવી છે અને જેમાં દરરોજ લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ટ્રેનમાં મુસાફરી કરે છે. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા યાત્રિકોની રાતની ઊંઘ હવે ખરાબ નહીં થાય. મુસાફરી દરમિયાન આજુબાજુમાં કોઈપણ સહયાત્રી મોબાઈલ ફોન પર મોટા અવાજમાં વાત નહીં કરી શકે અને મોટા અવાજે મ્યુઝિક પણ નહીં સાંભળી શકે. મુસાફરોની […]

અમદાવાદઃ જાણીતી કંપનીના નામે મોબાઈલના ડુપ્લિકેટ એસેસરિઝ બનાવવાનો પર્દાફાશ

અમદાવાદઃ ગુજરાતમાં હાલના આધુનિક જમાનામાં મોટાભાગના લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. દરમિયાન અમદાવાદમાં જાણીતી કંપનીની ડુપ્લિકેટ એસેસરિઝ વેચવાનો ગોરખધંધો પર્દાફાશ થયો હોવાનું જાણવા મળે છે. અમદાવાદ નજીક બાકરોલ જીઆઈડીસીની એક ફેક્ટરીમાંથી જાણીતી મોબાઈલ ફોન કંપનીઓના માર્કા અને બોક્સમાં પેક કરીને વેચવા માટે તૈયાર કરવામાં આવતાં હેન્ડસ ફ્રીનો મોટો જથ્થો પકડાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર બાકરોલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code