1. Home
  2. Tag "modasa"

મોડાસાના બામણવાડા પાસે ટ્રકમાં આગ લાગતા બાળક સહિત ત્રણના મોત, 150 ઘેટાં-બકરા ભડથું

મોડાસાઃ અરવલ્લી જિલ્લાના મોડાસાના બામણવાડ પાસે ટ્રકમાં એકાએક આગ લાગતા ત્રણ લોકો જીવતા ભડથું થઈ ગયા છે. જ્યારે 150થી વધુ ઘેટા-બકરાના પણ મૃત્યુ નિપજ્યા છે. હાલ મોડાસા અને ટીંટોઇ પોલીસે ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ  અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બામણવાડ પાસેથી ઘેટાં બકરા ભરેલી ટ્રક પસાર થતી હતી, ત્યારે ટ્રક […]

મોડાસામાં આધુનિક હોસ્પિટલનું નિર્માણ થશે, 2024-25માં કાર્યરત કરાશે

અમદાવાદઃ અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે રૂ. 121 કરોડથી વધુના ખર્ચે જિલ્લા કક્ષાની સુવિધાયુક્ત આધુનિક હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવનાર છે. જેનું કામ હાલમાં પ્રગતિ હેઠળ છે. આગામી વર્ષ 2024-25 સુધીમાં આ હોસ્પિટલ કાર્યરત કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે, તેમ આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં ભિલોડાના ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું […]

મોડાસાના રાસલપુર પાસે કાર અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાયો, ત્રણનાં ઘટનાસ્થળે મોત

મોડાસાઃ ગુજરાતમાં માર્ગ અકસ્માતોના બનાવોમાં વધારો થતો જાય છે. ત્યારે વધુ એક અકસ્માત મોડાસા તાલુકાના રાસલપુર નજીક સર્જાયો હતો. જેમાં કાર ચાલકે સામેથી આવી રહેલા બુલેટને અડફેટે લેતા બુલેટ પર સવાર 4 પૈકી 3ના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે એક બાળકી ગંભીર હોવાથી તેને 108 મારફતે હોસ્પિટલ ખસેડાઈ હતી. આ અકસ્માતની વિગતો એવી […]

જય જગન્નાથજીઃ મોડાસામાં રથયાત્રાની જોરદાર તૈયારીઓ શરૂ

અમદાવાદ: ભગવાન જગન્નાથ અષાઢી બીજના દિવસે ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરયાત્રાએ નીકળવાના છે ત્યારે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે નિકળનાર 40મી રથયાત્રાની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. શહેરના બાલકદાસજીના મંદિરથી નિકળનાર રથયાત્રાની લઈ રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા રથની સફાઈ કરી, શણગારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, છેલ્લા બે વર્ષથી કોરોના સંક્રમણને લઈ […]

અરવલ્લી વનવિભાગે ગેરકાયદેસર રીતે લાકડાની હેરાફેરી કરતા બે ટ્રેક્ટર ઝડપી લેવાયા

ગ્રામીણ વિસ્તારોમાં ગેરકાયદેસર લાકડાની હેરાફેરી વિરપ્પનો સામે વન વિભાગની લાલ આંખ લાકડાની તસ્કરી કરતા બે ટ્રેક્ટર ઝડપી પાડ્યા મોડાસા: અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં આવેલા ગ્રામીણ વિસ્તારોમાં ગેરકાયદેસર લાકડાની હેરાફેરીની બૂમો વધી હતી,જેના પગલે લાકડાઓની ગેરકાયદે હેરાફેરી કરનાર વિરપ્પનો સામે વન વિભાગે લાલ આંખ કરતા ભારે ફફડાટ વ્યાપી ગયો છે. બાયડ તાલુકામાં પરિક્ષેત્ર વન અધિકારી મોડાસા તેમજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code