અફોર્ડેબલ હાઉસિંગ માટે આધુનિક ટેકનોલોજી સબ-મિશનની સ્થાપનાઃ વિશ્વની 54 નવી ટેકનીકોને શોર્ટલિસ્ટ કરાઈ
અમદાવાદઃ પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી અંતર્ગત , વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મકાનોના ઝડપી અને ગુણવત્તાયુક્ત બાંધકામ માટે આધુનિક, નવીન અને હરિયાળી તકનીકો અને મકાન સામગ્રીને અપનાવવા માટે એક ટેકનોલોજી સબ-મિશનની સ્થાપના કરવામાં આવી છે. ટેકનોલોજી સબ-મિશન અંતર્ગત, આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયએ વૈશ્વિક હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-ઇન્ડિયાની શરૂઆત કરી છે, જેનો ઉદ્દેશ વિશ્વભરની નવીન તકનીકોને ઓળખવા […]