1. Home
  2. Tag "modi cabinet"

પીએમ મોદીએ કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરી,વિવિધ પ્રોજેક્ટ્સની લીધી માહિતી

પીએમ મોદીએ કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરી વિવિધ પ્રોજેક્ટ્સની લીધી માહિતી 14 સપ્ટેમ્બરે કેબિનેટની યોજાઈ હતી બેઠક દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં વિવિધ પ્રોજેક્ટ્સના અમલીકરણ અને દેખરેખ પર એક પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.સૂત્રોએ જણાવ્યું હતું કે,બંને મંત્રીઓએ વિવિધ પ્રોજેક્ટ્સના અમલીકરણ અંગે રજૂઆતો કરી હતી. 7 જુલાઈના ફેરબદલ અને વિસ્તરણ બાદ […]

આયાત પરની નિર્ભરતા ઘટાડવા મોદી કેબિનેટે ખાદ્ય તેલ-પામ મિશનને આપી મંજૂરી

ખાદ્યતેલોની આયાત પરની નિર્ભરતા ઘટાડવા મોદી સરકારનો મહત્વનો નિર્ણય મોદી કેબિનેટે રાષ્ટ્રીય ખાદ્ય તેલ-પામ મિશનને આપી મંજૂરી આયાત પર નિર્ભરતા ઓછી કરવાનું છે લક્ષ્યાંક નવી દિલ્હી: ખાદ્ય તેલોની આયાત પરની નિર્ભરતા ઘટાડવા હેતુસર મોદી સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મોદી કેબિનેટે 11,040 કરોડ રૂપિયાની રાષ્ટ્રીય ખાદ્ય તેલ- પામ મિશનને મંજૂરી આપી દીધી છે. કેબિનેટની બેઠક […]

કાર્યભાર સંભાળતા જ નવા રેલવે મંત્રી એક્શનમાં આવ્યા, લીધો આ નિર્ણય

કાર્યભાર સંભાળતા જ એક્શનમાં આવ્યા નવા રેલવે મંત્રી રેલવે મંત્રીએ સ્ટાફના કામકાજના સમયગાળામાં કર્યો ફેરફાર હવે રેલવે મંત્રીનો સ્ટાફ હવે 2 શિફ્ટમાં કામ કરશે નવી દિલ્હી: મોદી કેબિનેટના વિસ્તરણ બાદ નવા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતાનો કાર્યભાર સંભાળ્યો છે. કાર્યભાર સંભાળતા જ રેલવે મંત્રીએ સૌથી પહેલા પોતાના સ્ટાફનો કામ કરવાનો સમય બદલી નાંખ્યો. હવે રેલવે […]

મોદી કેબિનેટમાં મહિલાઓનો દબદબો વધ્યો, જાણો કેટલી સંખ્યા થઇ અને કઇ જવાબદારી મળી?

મોદી કેબિનેટમાં મહિલાઓનો દબદબો 36 નવા ચહેરા સાથે મહિલાઓની ભાગીદારી પણ વધી છે કેન્દ્રીય મંત્રી પરિષદમાં મહિલા મંત્રીઓની કુલ સંખ્યા 11 થઇ નવી દિલ્હી: મોદી કેબિનેટનું બુધવારે વિસ્તરણ થયું છે. રાષ્ટ્રપતિના હસ્તે 43 નેતાઓએ મંત્રીઓના પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કર્યા. મોદી સરકારમાં કેબિનેટમાં મહિલાઓનો દબદબો પણ વધ્યો છે. 36 નવા ચહેરા સાથે મહિલાઓની ભાગીદારી […]

સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધન અને શિક્ષણમંત્રી સહિત 11 લોકોએ મોદી કેબિનેટમાં ફેરબદલ પહેલાં રાજીનામું આપ્યું

સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધનને આપ્યું રાજીનામું સ્વાસ્થ્યમંત્રી સહિત 11 મંત્રીઓએ આપ્યું રાજીનામું કેબિનેટમાં ફેરબદલ પહેલા મંત્રીઓના રાજીનામા દિલ્હી:મોદી કેબિનેટમાં ફેરફાર પહેલા, સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધન સહિત 11 મંત્રીઓએ રાજીનામું આપ્યું છે. ખરેખર,મોદી કેબિનેટમાં આજે એક મોટી ફેરબદલ થવાની છે. પ્રાપ્ત માહિતી મુજબ,સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધન, સ્વાસ્થ્ય રાજ્યમંત્રી અશ્વિની ચોબે, રમેશ પોખરીયલ નિશંક (શિક્ષણમંત્રી), બાબુલ સુપ્રિયો, રાવ સાહેબ દાનવે પાટીલ, પ્રતાપ સારંગી, […]

દિલીપ કુમારના નિધન બાદ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક સ્થગિત કરાઇ

ફિલ્મ દિગ્ગજ દિલીપ કુમારના નિધન બાદ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક સ્થગિત આજે સવારે 11 વાગ્યે આ બેઠકનું આયોજન કરાયું હતું તે ઉપરાંત આર્થિક મામલાના મંત્રીમંડળની બેઠક પણ સ્થગિત કરાઇ નવી દિલ્હી: ફિલ્મ અભિનેતા દિલીપ કુમારના નિધનના કારણે હવે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક સ્થગિત કરી દેવામાં આવી છે. આજે સવારે 11 વાગે બેઠક થનારી હતી જે દિલીપ કુમારના […]

મોદી મંત્રીમંડળનું થશે વિસ્તરણ, જાણો ક્યાંથી કોણ સામેલ થઇ શકે

મોદી મંત્રીમંડળનું થશે વિસ્તરણ આગામી 7 જુલાઇએ થઇ શકે વિસ્તરણ જાણો ક્યાં રાજ્યથી કેટલા મંત્રીઓ સામેલ થશે નવી દિલ્હી: મોદી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થઇ શકે છે. આગામી 7 જુલાઇના રોજ આ થઇ શકે છે. કુલ 17 થી 22 જેટલા મંત્રીઓ શપથ ગ્રહણ કરશે. ચૂંટણીઓને ધ્યાનમાં લઇને મંત્રીમંડળનું વિસ્તરણ થશે. પ્રાપ્ત જાણકારી અનુસાર, આગામી 7 જુલાઇના […]

મોદી કેબિનેટે ડીઆરડીઓ દ્રારા વિકસીત આકાશ મિસાઈલના નિકાસને આપી મંજુરી – સંરક્ષણ મંત્રીએ ટ્વિટ કરીને જાણકારી આપી

ભારત મિસાઈલની કરશે નિકાસ મોદિ કેબિનેટે આ બાબતે પરવાનગી આપી દિલ્હીઃ-આજ રોજ વડા પ્રધાન મોદીની અધ્યાક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી, આ બેઠકમાં મિસાઈલ સિસ્ટમને દેશમાંથી નિકાસ કરવા બાબતે મંજુરી આપવામાં આવી છે,નિકાસ પ્રણાલીને ઝડપી બનાવવા માટે એક ખાસ સમિતિની રચના પણલકરવામાં આવી છે,સંરક્ષણમંત્રી દ્રારા આ સમગ્ર બાબતે ટ્વિટર પણ માહિતી શેર કરવામાં આવી છે. ભારત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code