1. Home
  2. Tag "mohan bhagawat"

RSS ના સરસંઘચાલક મોહન ભાગવતે સ્વ. રતન ટાટાને શ્રદ્ધાંજલી પાઠવી

નાગપુરઃ દેશના ટોચના ઉદ્યોગપતિ રતન ટાટાને રાષ્ટ્રીય સ્વંય સંઘના વડા મોહન ભાગવતજીએ શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમજ ભારતની વિકાસયાત્રામાં રતન ટાટાનું યોગદાન યાદગાર છે, તેમજ તમામ ભારતીયો તેને ક્યારેય ભૂલી શકશે નહીં. તેમ પણ મોહન ભાગવતજીએ જણાવ્યું હતું. આરએસએસના વડા મોહન ભાગવતજીએ જણાવ્યું હતું કે, દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ શ્રી રતન ટાટાનું અવસાન તમામ ભારતીયો માટે ખૂબ જ […]

રતન ટાટાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ સાથે હતો વિશેષ સંબંધ

ઉદ્યોગપતિએ બે વાર નાગપુરની લીધી હતી મુલાકાત મોહન ભાગવતે ઉદ્યોગપતિને વાંસ ઉદ્યોગ અને આદિવાસીઓ વિશે કહ્યું હતું ટાટા ગ્રુપે વાંચ પ્રોજેક્ટ અંગે કર્યાં હતા મહત્વના એમઓયુ મુંબઈઃ ભારતીય ઉદ્યોગપતિ અને ટાટા સન્સના માનદ અધ્યક્ષ રતન નવલ ટાટાનું બુધવારે કેન્ડીની હોસ્પિટલમાં અવસાન થયું. તેઓ 86 વર્ષના હતા. ઉંમર સંબંધિત બીમારીઓને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા […]

RSS ના સરસંઘચાલક મોહન ભાગવતજી રવિવારે અમદાવાદની મુલાકાતે આવશે

અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહનજી ભાવગત આવતીકાલે અમદાવાદની મુલાકાતે આવશે. 30મી ઓક્ટોબરના રોજ સોમવારે અમદાવાદના શાહપુર સ્થિત શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનન્દ સરસ્વતી મહારાજના અદ્વેત આશ્રમની મુલાકાત લેશે. 30મી ઓક્ટોબરના રોજ રાતના ભુજ ખાતે આયોજીત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય કાર્યવારી મંડળની ભાગ લેવા માટે પ્રસ્થાન કરશે.

આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત બે દિવસની અમદાવાદ મુલાકાતે આવશે

અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. આવતીકાલે 13 તારીકે તેઓ અમદાવાદ આવી પહોંચશે. તેમજ મોહન ભાગવત પૂ. વિજ્યરત્ન સુંદર સુરિશ્વરજી મહારાજ સાહેબની મુલાકાત લેશે.આ ઉપરાંત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. મોહન ભાગવતની અમદાવાદ મુલાકાત લઈને આરએસએસ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત 13મી જાન્યુઆરીના […]

નાગપુરમાં નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે RSSના વડા મોહન ભાગવત સાથે કરી ચર્ચા

મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં સંગઠનના મુખ્યાલયમાં RSS વડા મોહન ભાગવત સાથે મુલાકાત કરી હતી. 30 જૂને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ નાગપુરના ધારાસભ્ય ફડણવીસની આરએસએસ મુખ્યાલયની આ પ્રથમ મુલાકાત હતી. ભાજપના નેતાએ તેમની સાથે 45 મિનિટ સુધી ચર્ચા કરી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી કેબિનેટ વિસ્તરણની પૃષ્ઠભૂમિમાં આગામી બેઠકમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code