1. Home
  2. Tag "MOHAN BHAGWAT"

રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-હમાસ સંઘર્ષને કારણે ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે: મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે તાજેતરમાં ચેતવણી આપી હતી કે રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-હમાસ સંઘર્ષને કારણે ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે. મધ્યપ્રદેશના મહાકૌશલ વિસ્તારમાં સ્વર્ગસ્થ સંઘ મહિલા અધિકારી ડો. ઉર્મિલા જામદારની યાદમાં આયોજિત પ્રવચનમાં ભાગવતે કહ્યું, “આપણે બધા ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો અનુભવી રહ્યા છીએ.” આ અંગે ચિંતન કરતાં મોહન ભાગવતે કહ્યું […]

ભારતને અસ્થિર કરવામાં ભરપૂર પ્રયાસો થઈ રહ્યાં છેઃ મોહન ભાગવત

નાગપુરમાં વિજ્યા દશમી અને RSSના સ્થાપના દિવસની ઉજવણી આરએસએસના વડા મોહન ભાગવતે શસ્ત્ર પુજા કરી નાગપુરઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે શનિવારે નાગપુરમાં વિજ્યા દશમી ઉત્સવના પ્રસંગ્રે જણાવ્યું હતું કે, ભારતને અસ્થિર કરવાના પ્રયાસો તેજ ગતિએ કરવામાં આવી રહ્યાં છે, અને આ ભયાવહ કાવતરા અમારા સંકલ્પની પરીક્ષા લઈ રહ્યાં છે. મોહન ભાગવતએ બાંગ્લાદેશની સ્થિતિ […]

ભારત એક હિન્દુ રાષ્ટ્ર, આપણે આપણી સુરક્ષા માટે એક થયું પડશેઃ મોહન ભાગવત

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે હિન્દુ સમુદાયને એક થવા અને પોતાની વચ્ચેના મતભેદો અને વિવાદોને સમાપ્ત કરવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું, “ભાષા, જાતિ અને પ્રદેશ પર આધારિત મતભેદો અને વિવાદોને ભૂલીને હિંદુ સમાજે પોતાની સુરક્ષા માટે એક થવું પડશે. સમાજ એવો હોવો જોઈએ કે જેમાં એકતા, સદ્ભાવના અને બંધનની […]

કેટલાક તત્વો ભારતનો વિકાસ નથી ઈચ્છતાઃ મોહન ભાગવત

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વંયસેવક સંધના પ્રમુખ મોહન ભાગવતજીએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, કેટલાક તત્વો નથી ઈચ્છતા કે ભારત વિકાસ કરે, જેથી વિકાસના માર્ગમાં અડચણો ઉભી કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આવા તત્વોથી ડરવાની જરૂર નથી. તેમણે સંબોધનમાં છત્રપતિ શિવાજી મહારાજના સમયનું ઉદાહરણ આપ્યું હતું. મોહન ભાગવતજીએ જણાવ્યું હતું કે, છત્રપતિ શિવાજી મહારાજના […]

RSS શરૂઆતથી બંધારણ અનુસાર તમામ આરક્ષણોનું સમર્થન કરતું આવ્યું છેઃ મોહન ભાગવત

બેંગ્લોરઃ RSS વડા મોહન ભાગવતે કહ્યું હતું કે સંઘ પરિવારે ક્યારેય કેટલાક જૂથોને આપવામાં આવેલી અનામતનો વિરોધ કર્યો નથી. હૈદરાબાદની એક શૈક્ષણિક સંસ્થામાં એક કાર્યક્રમને સંબોધતા ભાગવતે કહ્યું કે, સંઘનું માનવું છે કે આરક્ષણને જરૂર હોય ત્યાં સુધી લંબાવવું જોઈએ. આરએસએસના વડાએ જણાવ્યું હતું કે, “સંઘ શરૂઆતથી જ બંધારણ મુજબ તમામ આરક્ષણોનું સમર્થન કરી રહ્યું […]

નાગપુરમાં વરિષ્ઠ નાગરિકોના મેળાવડાને સંબોધિત કરતી વખતે મોહન ભાગવતે કહી આ વાત

RSSના વડા મોહન ભાગવતે નાગરિકોને કર્યું સંબોધન  સમગ્ર વિશ્વમાં કુટુંબ વ્યવસ્થા તૂટી રહી છે – મોહન ભાગવત  પરંતુ ભારત આ સંકટમાંથી બચી ગયું છે – મોહન ભાગવત  દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે મંગળવારે કહ્યું હતું કે સમગ્ર વિશ્વમાં કુટુંબ વ્યવસ્થા તૂટી રહી છે પરંતુ ભારત આ સંકટમાંથી બચી ગયું છે કારણ કે […]

ભારતના યુવાઓને લઈને મોહન ભાગવતનું નિવેદન,કહી આ મોટી વાત

દિલ્હી :ભારત દેશ કે જેની પાસે અત્યારે દુનિયાના સમગ્ર દેશો કલ્યાણની આશા રાખીને બેઠા છે.ત્યારે આ વાતને વધારે ઊંડાણપૂર્વક સમજાવવાનો પ્રયાસ મોહન ભાગવતે કર્યો છે.હાલમાં દુનિયાના તમામ દેશો ભારત સાથે સારા સબંધો બનાવવા ઈચ્છે છે.ત્યારે દેશમાં આંતરિક સ્થિતિ કેવી હોવી જોઈએ અને દરેક ભારતીય કેવા હોવા જોઈએ તે વાત મોહન ભાગવતે બુધવારે પોતાના કાર્યક્રમ હેઠળ […]

છત્તીસગઢઃ ધર્માંતરણ મુદ્દે RSSના વડા મોહન ભાગવત અને CM બધેલ સામ-સામે

નવી દિલ્હીઃ આરએસએસના વડા મોહન ભાગવત અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બધેલ ધર્માંતરણના મામલે આમને-સામને આવી ગયા છે. મોહન ભાગવતે ધર્માંતરણ મુદ્દે કહ્યું હતું કે, આપણા ભોળપણનો લાભ લઈને ઠગતા લોકોએ આપણે સાવધાન રહેવું જોઈએ. આ મુદ્દે છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બધેલએ કહ્યું કે, છત્તીસગઢમાં ભાજપના શાસનમાં સૌથી વધારે ચર્ચ બન્યાં છે. સંઘના પ્રમુખે આ મામલે પૂર્વ […]

સંરક્ષણના ક્ષેત્રમાં ભારત દેશ આત્મનિર્ભર બની રહ્યો છેઃ મોહન ભાગવત

નાગપુરઃ આજે વિજયા દશમીનો પર્વ છે અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો સ્થાપના દિવસ છે. ત્યારે મહારાષ્ટ્રના નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના મુખ્યાલય ખાતે વિજયા દશમી પર્વ પર વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આર.એસ.એસના સર સંઘચાલક ડો. મોહન ભાગવતે સંબોધન કરતા જણાવ્યું હતું કે શક્તિની ઉપાસના બાદ વિજયાદશમી ઉત્સવ ઉજવાય છે. શક્તિ શાંતિનો આધાર […]

સનાતન સંસ્કૃતિ સર્જનની પ્રેરણા આપે છેઃ સંતોષ યાદવજી

નાગપુરઃ પર્વતારોહી સંતોષ યાદવજીએ આરએસએસના વિજ્યાદશમી કાર્યક્રમમાં મુખ્યઅતિથી તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગ્રે તેમણે કહ્યું કે, સનાતન સંસ્કૃતિ સર્જનની પ્રેરણા આપે છે. આ પહેલો પ્રસંગ છે જ્યાં દશેરાના કાર્યક્રમમાં સંધ દ્વારા કોઈ મહિલાને મુખ્ય અતિથી તરીકે બોલાવ્યાં હતા. બીજી તરફ મોહન ભાગવતે કહ્યું કે, દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધી છે. આ પ્રસંગ્રે સંતોષ યાદવજીએ જણાવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code