લાંબા ગાળાના વિકાસના લક્ષ્યોને હાંસલ કરવા ભૂગોળનું જ્ઞાન અને ઈતિહાસનું ગૌરવ જરૂરીઃ મોહન ભાગવત
નવી દિલ્હીઃ ભારતે અન્ય કોઈ દેશની નકલ કરવાનું ટાળવું જોઈએ, વિકાસ માટે ભારતે ભારત તરીકે જ રહેવું પડશે. જો ભારત અમેરિકા, રશિયા કે ચીન બનવાની કોશિશ કરશે તો તેને નકલ કહેવામાં આવશે. લાંબા ગાળાના વિકાસના લક્ષ્યોને હાંસલ કરવા માટે ભૂગોળનું જ્ઞાન અને ઈતિહાસનું ગૌરવ જરૂરી છે. તેમ આરએસએસના વડા મોહન ભાગવતજીએ જણાવ્યું હતું. ‘કનેક્ટિંગ વિથ […]