અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં મોહનથાળના 19 લાખ પેકેટ વેચાયા
પ્રસાદમાં ચીકીના માત્ર 40 હજાર પેકેટ વેચાયા ભાવિકોમાં ચીકી કરતા મોહનથાળને પ્રસાદમાં પ્રથમ પસંદગી, અંબાજી મંદિરને 500 ગ્રામથી વધુ સોનું ભેટમાં મળ્યું અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂમનના મેળાની ગઈકાલે પૂર્ણ થયો હતો. સાત દિવસના મેળા દરમિયાન લાખોની સંખ્યામાં ભાવિકોએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો. ભાદરવી પૂનમના મેળા દરમિયાન પ્રસાદરૂપે મોહનથાળના 19 લાખ પેકેટો વેચાયા […]